________________
૧૬૫
વિવાહ ચેાગ્ય જાણીને પ્રભાવતી આદિ રાજપુત્રીઓ સાથે તેમનું પાણીગ્રહણ કરાવ્યું. સૌધર્મેન્દ્રની આજ્ઞાથી કુબેરે અનાવેલા મહાપ્રાસાદમાં માતાપિતાની આજ્ઞાથી પેાતાની પત્નિઓ સહિત યુવરાજ આનંદ પૂર્વક રહેવા લાગ્યા. જીતેન્દ્રિય હાવા છતાં કર્માધીન માનીને પેાતાની પ્રભાવતી આદિ સ્ત્રીઓની સાથે શ્રેષ્ઠતર ભાગેને ભાગવવા લાગ્યા.
:
"
'
"
અનુક્રમે પ્રભાવતીએ સૂર્ય સમાન પ્રતિભાશાળી પૂત્રને જન્મ આપ્યા, જેનું ‘ સુવ્રત ' એવુ' નામ રાખવામાં આવ્યું. પુત્ર રાજ્યભાર વહન કરવા ચેાગ્ય થાય તેની રાહ જોઈ ને જ · સુમિત્ર” રાજા દિવસેા પસાર કરતા હતા, સાડા આઠ હજાર વ્યતિત થયા બાદ એકદા શ્રી ‘સુમિત્ર રાજાએ પુત્રને કહ્યું કે હવે મારૂ ચિત્ત રાજ્ય પાલનમાં લાગતું નથી, માટે તમા રાજ્યભાર વહન કરે, અને મુક્તિપંથના આશ્રય કરવા માટે મને વનપ્રયાણ કરવા ખુશીથી રજા આપેા, હે પુત્ર! સ્નેહવશ થઈને તમાને કાંઈક કહુ છું. તે સાંભળેા, પૃથ્વીને ભાર તમારા ઉપર નાખવાથી શેષનાગ નિશ્ચિત બનીને રહે, તેમ ગુણેાને ઉપાર્જન કરો, હૃદયને સદ્ગુણ રૂપી હારથી વિભૂષિત કરજો, જેનું હૃદય સદ્ગુણુ હારથી રહિત હાય છે તે નિર્મામ પુરૂષ
નષ્ટ અને છે.
સતન્ત્ર સ્વતંત્ર હોવા છતાં કદાપિ મન્વિઆનુ અપમાન કરતા નહી. ઈચ્છા મુજબ દાન આપો. કીતિપાત્ર બનજો, કુમારને આ પ્રમાણે શિખામણ આપી શ્રી