________________
૧૭૩
સૂત રાજાએ પણ દૂત દ્વારા જાણી પ્રસન્ન બની, તે. તેને સાડા તેર લાખ સેનૈયા બક્ષીસ આપ્યા, પોતે ત્યાં. આવી પ્રદક્ષિણા દઈ “નમુશ્કણું” થી પ્રભુની સ્તુતિ. કરી, દેવેન્દ્રોને પ્રણામ કરીને બેઠા, પ્રભુએ સર્વ જીવોને પરિણામ થાય તેવી વાણીમાં સર્વવિરતિ તથા દેશવિરતિ ધર્મની પ્રરૂપણું કરી.
પ્રભુની દેશનાનું શ્રવણ કરીને ઘણા આત્માઓએ. પ્રવજ્યા ગ્રહણ કરી, ઘણું આત્માઓ દેશવિરતિ, ધર્મને પામ્યા, ઘણા આત્માઓએ સમ્યક્ત્વને સ્વિકાર કર્યો, ત્રિપદીનું શ્રવણ કરી દ્વાદશાંગીની સૂત્રથી રચના કરવાવાળા ઈન્દ્રાદિક અઢાર ગણધરની સ્થાપના કરી, પ્રભુએ સાધ્વી શ્રેષ્ઠ આર્યા અનિલાને મહત્તરા. પદ આપ્યું. ગંગદત્ત આદિ શ્રાવકગણું અને વિજ્યા પ્રમુખ શ્રાવિકાગણ એ રીતે પ્રભુએ ચતુર્વિધ સંઘની. સ્થાપના કરી, તે વખતે પ્રથમ પિરસી પૂર્ણ થઈ અને દેશના પણ પૂર્ણ થઈ, રાજાની આજ્ઞાથી જ્યારે ઉપહાર દેવેની સામે મૂકો, ત્યારે અર્ધો ભાગ દેએ ગ્રહણ કર્યો, એ ભાગ રાજાઓએ ગ્રહણ કર્યો, બાકીને ભાગ. બીજાઓએ ગ્રહણ કર્યો, ત્યારબાદ પ્રભુ ઉત્તર દિશાના . દ્વારથી દેવોની સાથે નીકળી દેવછંદામાં ગયા, બીજી પિરસીની શરૂઆતમાં ગણનાયક “ઈન્દ્ર” પ્રભુની પાદપીઠ ઉપર આરૂઢ થઈને દેશના આપી, “ઈન્દ્ર' ગણધરની. દેશનાની પૂર્ણાહૂતી બાદ વજાણું સુત્રતાદિ પ્રભુને નમ