________________
૧૬૨
સાથે ખ્યાતિષિઓએ આવીને તેજ પ્રમાણે સ્વપ્નનું ફળ બતાવ્યું.
પૂર્વ દિશાના ખીજના ચદ્રમાની જેમ રાણીએ ગર્ભ ને ધારણ કર્યાં અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા ગયા, દાદ રૂપે સુંદર ત્રતાને ધારણ કર્યાં.... ઈન્દ્રે પુંસવનાદિ કા કર્યું. કુબેરે રત્નાદિકની વૃષ્ટિદ્વારા રાજાના ભંડારની વૃદ્ધિ કરી. શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાના યોગ પ્રાપ્ત થયે તે વશાખ વદ ૮ ની મધ્યરાત્રીએ રાણીએ લક્ષ્મીકુળ ગૃહ રૂપ પુત્રને જન્મ આપ્યા. જરાયુ, લેાહી આદિ મલીન વસ્તુથી રહિત એક હજાર આઠ લક્ષણયુક્ત એવા ત્રિભુવન દિવાકરને જન્મ આપ્યા, તે વખતે નારકીના જીવેાને પણ વિચિત્ર પ્રકારના હષ ઉત્પન્ન થયા, ખીજા અનેક આત્માઓને આનન્દ્વ થાય તેમાં નવાઈ નથી !
દશે દિશાઓ હસવા લાગી, આકાશમાં દેવ દુંદુભીના નાદ વાગવા લાગ્યા, પૃથ્વી ઉપર સુગધિત જલવૃષ્ટિ થઈ, પવન પણ અનુકુળ થયા. છપ્પન કુિમારિકાના આસન કપાયમાન થયા. અવિધજ્ઞાનથી પ્રભુના જન્મ જાણી પ્રભુની માતા પાસે આવી નમસ્કાર કરી પાતાતાનુ કાર્ય કરવા લાગી. જેમકે: સવ વાયુ, સુગ'ધી જલવૃષ્ટિ, દપ ણુ, ચામર, દ્વીપક વિગેરે કાર્યો કરવા લાગી.
નાલચ્છેદ કર્યાં, પ્રભુની માતાને સ્નાન કરાવી, વસ તથા આષણ પહેરાવ્યા, ગાશિષ ચંદન તથા રક્ષા