________________
૧૬૦
ઉદય થનારા સૂર્યની સમાન પ્રતાપી સુમિત્ર નામે એક રાજા રાજ્ય કરે છે. જેના ભયથી શત્રુએ ભાગીને જગલમાં ચાલી ગયા છે. યુદ્ધમાં જેની તલવારની તાકાત જોઈ શત્રુએ પેાતાના ભંડાર સુપ્રત કરતા હતા.
વળી શત્રુએ બીકના માર્યાં થરથર ક ંપતા હતા, ગળામાં શાભતા રત્નજડિત હારના મધ્યમાં અદ્ભુત મણીની જેમ તે રાજા સમ્યકૃત્વ રત્નથી શાભતા દેશવીરતિ વ્રતનું વહન કરતા હતા, તેને ભુવનના અલકારરૂપ સાક્ષાત્ પા (લક્ષ્મી)દેવીની સમાન પદ્માવતી નામે રાણી હતી. તેના શિયલગુણથી જિતાયેલા પૂર્ણ ચંદ્રે વિષાદથી પેાતાના પેટ ઉપર કલ'કરૂપી કીરપાણને ફેકેલ છે. સહુથી વિચિત્ર વાત તા તેજ છે કે તેણીએ સ્ત્રી ચુડામણીનુ બિરૂદ પ્રાપ્ત કર્યું છે. એક સમયમાં માતાની મમતા, પિતાની છાયા અને પત્નિને! પ્રેમ આપી શકતી હતી.
.
શ્રી ચેાગ્ય સર્વ ગુણાથી ભરપુર પદ્માવતીને જોઈ પૃથ્વી પણ ગૌરવ અનુભવતી હતી, રાજા વિવિધ પ્રકારના ભાગે પદ્માવતીની સાથે ભાગવવા લાગ્યા. આ માજી આયુષ્ય પૂર્ણ થવાથી સૂરશ્રેષ્ઠ દેવને જીવ પદ્માવતીના ઉદરમાં શ્રાવણ પૂર્ણિમાની મધ્યરાત્રિએ શ્રવણ નક્ષત્રમાં ચદ્રમાના ચેાગ થયે છતે શૂભ લગ્નમાં, ત્રણ જ્ઞાન સહિત પ્રાણત દેવલાકથી ચ્યવીને સ ́ક્રમણ થયા, પદ્માવતીએ પાછલી રાત્રીએ હાથી, વૃષભ, સિહ, લક્ષ્મીદેવી, પુષ્પન માલા, પૂર્ણ ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, કમલથી વિકસિત