________________
૧૪૮
શકાય નહી. કે કેવળ પકે। આપી શકાય છે, શુક રાજાએ ધનશ્રેષ્ઠિને કહ્યું કે હું તમને નગરશેઠની પદવી આપું છું.... તેના તમે સ્વિકાર કરી, સંસારથી વૈરાગ્ય પામેલા ધનશ્રેષ્ઠિએ નગરશેઠ પત્તુ લેવાની ‘ના કહી, તેથી નગરશેઠ પદ અકુલને આપ્યું.
શુક રાજાએ બન્નેના સત્કાર કરી પેાતાના સ્થાને જવા ભાવભારી વિદાય આપી. ઘેર જઈને તે બન્ને જણાએ રત્નવતીને ફીટકાર આપી કાઢી મૂકી, તેથી તે પેાતાના પિતાને ઘેર ગઈ, શૂરદેવને પહેલથી ખબર હાર્વાથી તેણીને ત્યાંથી પણ કાઢી મૂકી. ત્યારબાદ ગામા ગામ ભટકતી રત્નવતી એક મદિરમાં ગઈ, ત્યાં સદ‘શ થવાથી મરીને નરકે ગઈ, ધનશ્રષ્ટિએ સમુદ્રઘાષ સૂરિની પાસે દીક્ષા લીધી. ધનવતી તથા ખકુલ શ્રાધ્ધ ધર્મનુ પાલન કરી સદ્ગતિને પામ્યા, સાત દિવસ એક છત્રરાજય કરી ગુણનિધ તાસિલકુમારને રાજ્ય સુપ્રત કરી અનશન કરી શુકરાજા સહસ્રાર દેવલાકમાં મદ્ધિક દેવ થયા.
ત્યારખાદ ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી વ્રત ગ્રહણ કરી કેવલજ્ઞાન પામી મેÀ જશે, આ પ્રમાણે કહી. મોટાભાઈએ કહ્યું કે હું ગંગ ! તું ચારિત્રધનુ ખરાબર પાલન કર, આ પ્રમાણે શુદ્રક મુનિની વ્રતભંગ કથા સાંભળી ગગદત્તે કહ્યુ. હું આ ! આપ શા માટે પ્રયત્ન કરે છે. ? હું આ બધું સમજી શકુ છું. પણ મારા ચિત્તને સ્થિર રાખી શકતા નથી.