________________
૧૪૮
આ રીતે સન્માર્ગથી વિમુખ ગંગદત્તની ઉપેક્ષા કરીને લલિત મુનિ વૈરાગ્યની ચરમ કેટી ઉપર સ્થીર બની ગુરૂમહારાજ પાસે આલોચના કરી સકામનિજેરાએ કાળધર્મ પામ્યા, નાના ગંગદત્ત વ્રતની વિરાધના કરી. અકાળ નિર્જરાએ મૃત્યુ પામી બન્ને જણા સાતમા દેવલોકમાં રત્નાંગદ, હેમાંગદ નામે તે બંને દેવોએ સત્તર સાગરોપમ સુધી અનુપમ સુખને ભેગવ્યું
અમમવામિ ચરિત્ર ત્રીજો સગ સમાપ્ત