________________
૧૪૭
છે. પિતાએ કહ્યું કે હે પુત્ર! ભાગ્યની ગતિ ઘણી વિચિત્ર હાય છે, પુત્રે કહ્યું કે હે પિતાજી ! આ બધા ભ્રમ છે.
આ પ્રમાણે દૂરથી પોપટને દેખી પિતાપુત્ર તર્કવિત કર્યાં, પાપટની યાદ આવવાથી ધનશ્રેષ્ઠિએ આંસુ ભરેલી આંખે ભેટગુ' મૂકી કીરરાજાને નમસ્કાર કર્યા, ધનશ્રેષ્ઠિને આસન ઉપર બેસાડી શુષ્ક રાજાએ આદરપૂર્વક કહ્યું કે હે કલ્યાણિન ! તમેા સપરિવાર કુશળ તા ને ? તમારી આંખમાંથી આંસુ કેમ વહે છે ? ત્યારે ધનશ્રેષ્ઠિએ શુકની કથા કહી. તે વારે શુક રાજાએ કહ્યુ કે તમે મને નાસિકય માને. હું તમને મળવા માટે ખુખ જ અધીર હતા, આવા આપણે ભેટીએ, બકુલ ! તમને ઘણા દિવસે આદ્ય જોયા, ધનવિત તે આનંદમાં છે ને ? કલ્યાણીની પુત્રવધૂ રત્નવતીએ મારા ઉપર ઘણા ઉપકાર કર્યો છે કે જેની કૃપાથી આજે હું રાજ્ય લક્ષ્મીના અનુભવ કરૂ છું. એ સાંભળીને આનંદમાં તમેળ બનેલા પિતાએ પુત્ર સહિત શુક રાજાના ચરણમાં મસ્તક નમાવ્યું. અને આલિ'ગન કર્યું.
શ્રેષ્ઠિના પૂછવાથી શુક રાજાએ પેાતાના તમામ વૃત્તાંત સભાજને સમક્ષ કહી સંભળાવ્યા, અને કહ્યું કે સમ હોવા છતાં હું રત્નવતી ઉપર ક્રોધ કરતા નથી, તમે પણ ક્રોધ કરતા નહી. શાસ્ત્રમાં આજ્ઞા છે કે સ્ત્રી બ્રાહ્મણ, અને તપસ્વીઓના હજારા અપરાધે હાવા છતાં વધ, મધ અથવા અગવિચ્છેદ્ય આદિના દંડ આપી