________________
૧૫
એટલે રાજયલક્ષ્મી મને પ્રાપ્ત થવાનીજ નથી, આવી પરિસ્થિતિમાં બીજો રાજા મનશે તેા મારી હાલત વિચિત્ર મનશે.
કારણ કે અહીઆ રહેવાથી દુ:ખનેા અનુભવ કરવે પડશે, જે રાજા બનશે તેની આજ્ઞા સ્વિકારવી પડશે કે જેનાથી લઘુતા થવાના ભય રહેલા છે, માટે મિત્ર, ભાઈ, પિતા, સ્વામી, ગુરુ તથા દેવની સમાન તમને આ વૃત્તાંત કહુ` છું અને મારા ભાર હઠાવી લઉ છું. પ્રસન્નતાથી પેાપટે કહ્યું કે સૌમ્ય ! માટીના બનાવેલા મારની અંદર મને મૂકી દેજે, અને ગુપ્ત રીતે રાજાના નિવાસ સ્થાનમાં મને છેડી દે કે જેથી હું અધુ' ખરાખર કરી લઈશ, મારા ભાગ્યથી મને આજે પ્રત્યુપકાર કરવાના અવસર પ્રાપ્ત થયો છે.
ત્યાર બાદ બુદ્ધિમાન તેાસલિકુમાર રાતમાં તે પ્રમાણે કરી ને ઘણા સમય સુધી પિતાજીની શુશ્રુષા ને માટે ત્યાં રોકાઈને પેાતાના ઘેર પાછે! આવ્યો, મંત્રીઓના જુદા જુદા વિચાર। હાવાના કારણથી કયા પુત્રને રાજા બનાવવા તે ચિન્તામાં રાત્રીના રાજાને ઉંઘ આવી નહી. ત્યારે પોપટે કહ્યુ કે હે રાજન! હું. આપની કુલદેવી છુ આપને ચિંતાતુર જોઈને હું અહી આ આવી છું. તારે તેાસલી નામે જે કુમાર છે. તેને જ તું રાજા મનાવજે, તેમાં તારા વશ ઘણી ઉન્નતિને પ્રાપ્ત કરશે.
આ સાંભળી રાજા વિસ્મિત અન્યો, અને આનતિ
૧૦