________________
૧૫૨
ઔષધિ છે, હું ઈચ્છું તેા સ્વર્ગમાંથી ઈન્દ્રને અને પાતાલમાંથી શેષ નાગને તારા માટે લાવી શકું છું. તે પછી રાજાને તારા માટે પ્રાપ્ત કરવા તે સહેલું છે. કાલે હું તને રાજાની સાથે મેળવી આપીશ, નહિતર · અગ્નિ પ્રવેશ કરીશ, તું ચિન્તા ન કરીશ, વનમાલાને આશ્વાસન આપી આત્રેયીએ મન્ત્રીને વાત કરી, મન્ત્રીએ રાજાને સમાચાર આપ્યા, સન્ધ્યા સમયે ચન્દ્વોય પછી ‘આત્રેયી’ એ વનમાલાને કહ્યું કે · તારા માટે મેં રાજાને સ્નેહાળ અનાન્યેા છે. તું મારી સાથે ચાલ, કે જેથી ચન્દ્રમા અને કૌમુદીની જેમ તમારા સંચાગ અખંડ અને ’ વનમાલા રાજમહેલમાં આવી, રાજાએ નિઃસાચ મની તેણીને અંતઃપુરમાં રાખી, બીજી રાણીઓને અનાદર કરતા રાજા વનમાલા સાથે હંમેશાં અનેક પ્રકારની કામક્રીડાઓને કરતા, પેાતાના જીવનને, ચૌવનને અને રાજ્યલક્ષ્મીને સફલ માનવા લાગ્યા,
ઈન્દ્ર સમાન રાજાએ ઈન્દ્રાણીતુલ્ય વનમાલા સાથે પવ તાદ્યાનમાં અનેક પ્રકારે ક્રીડાએ કરી, આ માજી વનમાલાના પિત પેાતાની પત્નિના વિરહથી અગ્નિથી મળેલા ઝાડના ડુંડાની માફક અત્યન્ત દુળ અને શ્યામ થઈ ગયા છે. માળકની જેમ ધૂળ, માટીથી ખરડાયેલા શરીરવાળા, ફાટેલા કપડાંવાળા, વેરિવખેર વાળવાળા, દારૂડીઆની જેમ હું વનમાલા ! હું મનસ્વિનિ ! તું કયાં ચાલી ગઈ, મે તારા શું અપરાધ કર્યાં ! આ પ્રમાણે વિલાપ કરતા ભૂતની