________________
હરિએ બહુ પરાક્રમથી ઘણું રાજાઓને જીતી તેમને ખંડીઆ બનાવ્યા તથા તેમની કન્યાઓની સાથે પાણી ગ્રહણ કર્યું. ઈદ્ર ઈન્દ્રાણીની જેમ ભેગોને ભેગવતાં દંપતિ યુગલ સમય પસાર કરવા લાગ્યા, ઈન્દ્રાણીએ જેમ જયન્તને જન્મ આપે, તેવી જ રીતે હરિવલ્લભા હરિણુએ સમયાનુસાર પૃથ્વીપતિ નામે પુત્રને જન્મ આપે, ભેગ લુપ હરિ મરિને પત્નિ સહિત નરકમાં ગયે.
આ અઘટિત બનાવ (સુગલિકને ભરતક્ષેત્રમાં લાવવાને) શ્રી શીતલનાથ જીનેશ્વરના તીર્થમાં બ, હરિ રાજાએ ચમ્પાનગરીમાં લાખ વર્ષ સુધી રાજ્ય કર્યું, ત્યારથી તેના નામ ઉપરથી હરિવંશ કાયમ રહ્યો. હરિરાજા પછી પૃથ્વીપતિ રાજા થયે, પૃથ્વી પતિએ પિતાના મહાગિરિ નામના પુત્રને રાજ્યાભિષેક કરી વૈરાગ્યવંત બની સુંદર તપની આરાધના કરી સ્વર્ગમાં દેવપણાની પ્રાપ્તિ કરી, મહાગિરિએ પિતાના હેમગિરિ નામે પુત્રને ગાદી ઉપર બેસાડી પ્રવજ્યા ગ્રહણ કરી, તપની આરાધના કરી. કર્મ ક્ષય કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરી. | હેમગિરિએ પિતાના પુત્ર વસુગિરિને રાજ્ય ભાર સુપ્રત કરી સંયમ ગ્રહણ કરી કર્મને ખપાવી મુક્તિસામ્રાજ્યની પ્રાપ્તિ કરી, વસુગિરિએ રાજ્ય કારભાર પિતાના મોટા પુત્ર “ગિરિ’ને સુપ્રત કરી દીક્ષા ગ્રહણ કરી, કર્મક્ષય કરી. અનંત સુખની પ્રાપ્તિ કરી, ગિરિરાજાએ પણ ઈન્દ્રગિરિ નામના પુત્રને રાજ્યને ભાર સુપ્રત