________________
૧૫૪ અને શિષ્ટાચાર વિગેરે સર્વ છેડીને મહાન અન્યાય કર્યો છે, જ્યારે વનમાલા વિચાર કરવા લાગી કે “દરેક સ્ત્રીએ” પતિને ગુરૂ માનવા જોઈએ, આ શાસ્ત્ર વચનને મેં લેપ કર્યો છે, પતિ દ્રોહિણે એવી મને ધિક્કાર છે.
છે. આ પ્રમાણે પિતાની દુકાશીલતા તથા નિર્દયતાથી આત્માની નિન્દા કરતા શુભધ્યાનને પ્રાપ્ત કરતાં, કામ ભેગથી વિરક્ત બનેલા એવા બન્ને જણ ઉપર આકાશ- - માંથી વિજળી પડી અને બંનેના શરીર બળીને ભસ્મ થઈ ગયા, અંત સમયે શુભધ્યાન તથા પરસ્પરના સ્નેહ પરિણામવાળા હોવાથી “હરિવર્ષ” ક્ષેત્રમાં જોડકા સ્વરૂપે ઉત્પન્ન થયા, માતા પિતાએ “હરી” અને “હરિણ” તેઓના નામ રાખ્યા, ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષેથી પ્રાપ્ત થતા ભેગોને ભેગવવા લાગ્યા, આ બાજુ “વરક” પણ અતિશય દુઃખિત બની અજ્ઞાન તપ કરીને સૌધર્મ દેવલેકમાં કીબીષિયા તરીકે ત્રણ પાપમના આયુષ્યવાળે દેવ થયે, તે પિતાન, હરિને અને હરિણીને પૂર્વ ભવ અવધિજ્ઞાનથી જાણીને તે બન્ને પ્રત્યે અત્યંત ક્રોધિત બ, તેણે વિચાર કર્યો કે મારા આ બન્ને શત્રુઓ સ્વર્ગ સમાન આ લેકમાં સુખી કેમ? શક્તિમાન હવા છતાં ક્ષેત્રના પ્રભાવથી આ બન્નેને મારી શકાય તેમ નથી. - વળી અહીંથી મરીને તે બન્ને દેવલેકમાં જશે, જે હું તેઓના અપકારને બદલે ન લઈ શકું તે મારૂં દેવત્વ અને મારી દિવ્ય શક્તિઓ વ્યર્થ છે, માટે પૂર્વભવને