________________
૧૫૩
જેમ નગરમાં આમતેમ ફરવા લાગ્યા, છેકરાએ તેની પાછળ તાલીઓ પાડીને તેની મશ્કરી કરતા હતા, દયાળુ લેાકાએ તેને સમજાવ્યેા કે રાજાએ તારી પત્નિનુ હરણ કર્યું છે. તેમાં તારૂં કાંઈ ચાલી શકે તેમ નથી, માટે હવે તું ચિન્તા ડી દે, પરંતુ તે કાંઈ જ સમયૈ નહિ, આ પ્રમાણે દુ:ખી હાલતમાં ઘણા સમય વ્યતિત થયેા.
એક દિવસ વનમાલાની ધૂનમાં રાજ્ય ભવનના આંગણાંમાં તે આવી પહાંચ્યા. વાનરની જેમ લેાકેાએ તેને ચારે તરફથી ઘેરી લીધેા, લેાકેા જોરથી તાળીઓ પાડવા લાગ્યા, રાજા તથા વનમાલાએ મહેલના ઝરૂખામાંથી વિચિત્ર સ્થિતિમાં વિલાપ કરતા તેને જોઈ અને પશ્ચાત્તાપ ફરવા લાગ્યા. અને પરસ્પર વિચારવા લાગ્યા કે આપણે ચાંડાલથી પણ ક્રુર કાર્ય કર્યુ ́ છે.
મલેચ્છાથી પણ અધિક અનાય એવા અમને બન્નેને ધિક્કાર હૈ, વિશ્વાસઘાતિઓમાં અગ્રગણ્ય એવા અમે અન્ને જણાએ જગતમાં અમારી અપકીર્તિ ના નગારા અમારા હાથે જ વગાડચા છે, અમારા બન્નેના ભય કર કૃત્યથી આ પુરૂષનું જીવન વિષમય, દુઃખકર બની ગયું છે. અમને નરકમાં પણ સ્થાન મલવું મુશ્કેલ છે. કિ’પાકના ફૂલની જેમ વિષમ વિષયેાને છેડી ચતન્ય પૂર્ણ આત્મામાં લીન રહેનારા જીતેન્દ્રિય આત્માઓ ધન્ય છે, મારી ક્ષત્રિચતાને ધિક્કાર છે. રાજા તેા અન્યાય કરવાવાળાને ક્રૂડ આપવાવાળા હાય છે. જ્યારે મેં તેા ધર્મ, શિલ, કુલ