________________
૫૭
કરી, ભાગવતી દીક્ષા અંગીકાર કરી સૂરલક્ષ્મીને પ્રાપ્ત કરી, આ પ્રમાણે હરિવંશમાં ઉત્તમ ચારિત્રથી જગતમાં વિખ્યાત એવા અસંખ્યાતા રાજાએ થયા, તેએ શ્રી જિનધમ નું પાલન કરી કેટલાક મેક્ષે ગયા, અને કેટલાક દેવલાકે ગયા.
આ હિરવ‘શમાં વીશમા તીપતિ શ્રી મુનિસુવ્રત સ્વામિ ઉત્પન્ન થયા, અહી આ સંક્ષિપ્તથી તેમના બે ભવાનું. વર્ણન કરવામાં આવે છે,
જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં મધ્ય ખંડમાં ચપા નામે એક નગરી છે. અમરાવતીની સમાન તે નગરીમાં ઐરાવણ હસ્તિની ગતિ સદૃશ, વજ્રપાણી, ઈન્દ્રની સમાન, સુર શ્રેષ્ઠ નામે રાજા થયા, પેાતાના પ્રતાપથી ઘણા રાજાઓને જીતી લીધા, એક દિવસ આશ્વારૂઢ અની શિકાર કરવા માટે રાજા - નગરથી બહાર નીકળ્યો, પરિશ્રમથી થાકેલે રાજા ઈન્દ્ર જેમ નન્દનવનમાં જાય છે તેમ સૂરશ્રેષ્ઠ રાજવી નજદિકના ઉદ્યાનમાં ગયા, ત્યાં અત્યંત પ્રણેયી મિત્રની જેમ પવને રાજાને આલિ’ગન કયું,તેજ ઉદ્યાનમાં સ્ફટિકમય, મૂર્તિમાન પુણ્યસમાન શિલાતલ રૂપ આસન ઉપર બેઠેલા, દર્શનમાત્રથી હૃદયને આનંદ આપવાવાળા, તન નામના મુનિન્દ્રને જોઈ વિદ્વાનેામાં અગ્રગણ્ય રાજાએ ભક્તિથી પ્રણામ કર્યાં. ચાર જ્ઞાનથી પરિપુર્ણ મુનિશ્વરે ધર્મલાભ આપી રાજાને દેશના આપી, હે રાજન ! મનુ યતાને પ્રાપ્ત કરી, દુષ્કર્મ દુર કરવા માટે તથા ભવ-