________________
૧૪૩
સપરિવાર તેની તપાસ કરવા લાગ્યું. આમ તેમ પીંછાઓને જોઈ વિચાર્યું કે જરૂર બિલાડીએ આને મારી નાખ્યો લાગે છે, હે વિવેકશિરોમણી ! હે વિદ્વમુખ! હેવામિકંઠાભરણ ! હે બ્રાહ્મકર્ણ કુંડલ ! હે વાગ્મિન્ ! પિપટ તું ક્યાં ચાલ્યા ગયે, તું મને જલદીથી તારા દર્શન આપ આ પ્રમાણે શેકાતુર બની શેઠ વિલાપ કરવા લાગે. હાય ! કલ્યાણ બંધુ નાસિક્ય (પોપટ)ના સિવાય મારું ઘર સ્મશાન જેવું અને નગર મહાભયાનક જગલ જેવું લાગે છે.
હવે હું કોના ઉપદેશથી મારા દુઃખ દગ્ધ આત્માને શાત કરીશ ! તેના ગુણોનું વારંવાર સ્મરણ થવાથી બકુલ પણ વ્યાકુલ અને વ્યથા અનુભવતો હતો, ધનવતી શેઠાણું પણ મોટા અવાજે રડતી હતી, ઘણું દિવસ પછી ‘દુઃખનું એસડ દિવસો' એ કહેવત મુજબ પોપટના ગુણેને સંભારતા દુ:ખનું શમન કરતા ગયા, મંગળ માટે ચૈત્યમાં મહા પૂજા આદિ વિવિધ પ્રકારના ધર્મકાર્યો કર્યા.
આ બાજુ વેગથી ઉડીને ઈચ્છા મુજબ પ્રદેશમાં જતા બાજપક્ષીની ચાંચમાંથી ભવિતવ્યતાના ચગે “નાસિક્ય” (પિપટ) છૂટી ગયે, પૂપથી ભરેલા કરંડીઓમાં પડે, અને જીવતો રહ્યો, દૈવયોગથી તે નગરના સ્વામિચન્દ્રચુડ રાજાના પુત્ર “તસલિકુમારને જોઈ, પિપટે સ્પષ્ટવાણીથી તેને બેલા, કુમાર પણ કૌતુકથી તેની પાસે આવ્ય, પિપટે તેને પરિચય પૂછી પિતાનો વૃતાંત કહી