________________
૧૪૬
બની ઉંઘી ગયો. પ્રાતઃકાલમાં આવી તોસલિકુમાર પિતાના ઘેર પિપટને લઈ ગયો. સૂર્યોદય થતાંની સાથે રાજાએ તોસલિકુમારને બોલાવી રાજા બનાવ્યું. રાજા સમાધિપૂર્વક પરલેકના પથે સિધાવ્યો. સલિકુમારે રાજાને શેક પાજે. શ્રાદ્ધ કર્યું. ત્યાર બાદ જઈને પિપટને કહ્યું કે આપ રાજ્યને ગ્રહણ કરે. હું તે આપના સેવક તરીકે આપની સેવા કરીશ, તસલિકુમારના આગ્રહથી પિપટે રાજ્યને સ્વિકાર કર્યો. સર્વે નાગરિકોની સમક્ષ પિપટને રાજ્યાભિષેક કર્યો. રાજસિંહાસનની ઉપર બેસાડ્યો. નવા સામ્રાજયની ઘોષણા કરી, તે નિમિત્તે નગરમાં મેટો ઉત્સવ થ. | સર્વ સામતે પણ નવા રાજાની સેવા કરવા લાગ્યા. પિપટે પણ તીર્થકર ભગવંતની તથા ગુરૂજનની યથોચિત પૂજા કરી. પિતાના રાજયની સીમા પર્યત અહિંસાની ઘોષણા કરી. જેથી રાજાની આજ્ઞા તથા કીર્તિ દશે દિશાએમાં ફેલાઈ ગઈ દૂર દૂરથી લાકે રાજાના દર્શન કરવા માટે આવવા લાગ્યા. કીર નૃપે ધનશ્રેષ્ટિને પુત્ર સહિત બોલાવવા પ્રતિહારને મોકલ્યો. આ પ્રતિહારે જઈને ધનશ્રેષિને રાજાને આદેશ કહ્યો. શ્રેષ્ટિ વિચારમાં પડે કે નવા રાજાએ મને પુત્ર સહિત કેમ બેલા હશે ? ચિન્તાતુર ધનશ્રેષ્ઠિ પુત્ર સહિત રાજ્યકુલમાં આવ્યું, શ્રેષિએ કહ્યું કે હે વત્સ! આ નાસિક્ય તે નહિ હોય ને? પુત્ર કહ્યું કે પિતાજી ! તે તે મરી ગયા છે ! હે પુત્ર આ કાણે અને લંગડે છે! પુત્રે કહ્યું કે પિતાજી! પૃથ્વી સમાન વસ્તુઓથી ભરપુર