________________
બતાવ્યું. અને કહ્યું કે હે કુમાર! તમને મારી એક પ્રાર્થના છે. કે આપ બિલાડી વિગેરેથી મારી રક્ષા કરે, અને ઔષધિથી મારૂ દુઃખ મટાડે, રક્ષણ કરવું તે ક્ષત્રિયને ધર્મ છે, હું પણ તમને ઉપકારનો બદલો અવશ્ય આપીશ..
કુમારે પિપટને પિતાના ઘેર લાવી સુંદર સેનાના પાંજરામાં રાખે. ઉત્તમૌષધિ તથા પથ્યથી પિતેજ તેને ઉપચાર કર્યો, ફરીથી નવા પીછાં આવવાથી નવા જન્મને પ્રાપ્ત કર્યો હોય તે પોપટ દેખાવા લાગે, પહેલાની જેમજ પિપટે કથાઓ કહેવા માંડી, તેલી કુમારે ઘણું ઉત્કંઠાથીકથાઓ સાંભળવા માંડી, ધીમેધીમે કુમારે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, અને પરમાહંત બન્યો, કથાના રસને સ્વાદ આવવાથી કુમાર અન્ય કામે મૂકીને બહુમાન પૂર્વક દરરોજ પિપટની ઉપાસના કરવા લાગ્ય, એકદા ચન્દ્રચુડ રાજા રેગથી ઘેરાઈ ગયો અને ભયંકર માંદગીના બીછાને પડ હતું, વૈદ્યોએ ઘણું ઉપચાર કરવા છતાં આરામ થયે નહી.
ત્યારે મન્નિઓને પૂછ્યું કે કુમારમાં સહુથી ગ્ય કુમાર કોણ છે? મંત્રીઓએ પિતાને અનુકુળ એવા જુદા જુદાં કુમારોના નામ આપી વિવાદ ઉભો કર્યો, તેસલિકુમારને દુઃખી જેઈપિપટે દુઃખનું કારણ પૂછયું. હે કુમાર ! આજે આપનું મૂખ દુઃખી કેમ જણાય છે ? તેસલિકુમારે કહ્યું કે ભાગ્યવશાત્ પિતાજી પોતાની જીંદગીની અંતિમ પળે વિતાવી રહ્યા છે. વળી એજ ખબર નથી. પડતી. કે કુમારેમાં રાજા કેણ થશે, મારા મનમાં કઈ જ નથી