________________
૧૭
દુઃખથી કયારેક કયારેક મૂછને પામતા, વળી શુધિમાં આવતા ઘણે સમય પસાર કર્યો, ત્યારબાદ પૂર્વજેથી આ સ્થાપિત છે, તે પ્રમાણે કરીને ખાવાનું રક્ષણ કરવા લાગી, ઘણા ધનને વ્યય કરીને તે જગ્યાએ માટે મહેલ બાં, રાજાને
જ્યારે કેસરને પણ મેળાપ તથા પત્તો ન લાગે ત્યારે રાજા પણ દુઃખી બની વિશાલા નગરી આવ્ય, રાજાને નગર પ્રવેશ થયા પછી પાલક, પિતાના ઘરના દ્વારે આવ્યું, ત્યાં તે આશ્ચર્યથી પડોશીઓને મહેલના વિષે પૂછવા લાગ્યું કે મારા ઘરની જગ્યાએ કોણે આ મોટે મહેલ બનાવ્યું છે. પડેશદ્વારાથી સમાચાર મલ્યા કે આ મહેલ તમારી પત્નિએ બનાવ્યો છે.
આ સમાચાર સાંભળી ” પાલક, પિતાના મહેલમાં આવ્ય, એકાએક પિતાના પતિને જોઈ હર્ષથી અમિનેષ નયનેવાળી મહાસતીએ પ્રેમથી આતિથ્ય કર્યું અને પતિ પાસે આવીને બેઠી, મહેલના સમાચાર પૂછવાથી સુચનાઓ ખાડામાં પડેલા ત્રણ જણાને તથા છ લાખ સેનૈયાને બતાવ્યા. માલાનો પ્રભાવ સાંભળી તે લેકે તમારી પરીક્ષા કરવા આવ્યા હતા, આટલુ દ્રવ્ય તે લેક પાસે ક્યાંથી આવ્યું ! કહો કેન, કહો તારા શબ્દથી લાગે છે કે રાજાએ ધન આપી તે લેકેને તારી પાસે મેકલાવેલ છે. આ પ્રમાણે તર્ક વિતર્ક” પાલક, કરતો હતો, તેવારે સુચનાઓ
સ્વામિને કહ્યું કે તમે નિમંત્રણ આપી રાજાને એક દિવસ જમવા આપણા ઘેર લાવ, કે જેનાથી આગળ