________________
૧૩૦
'
ત્યારે કામાંકુરે એક લાખ સૈાનયા આપ્યા, સુલાચનાએ હ પૂક તે સાનૈયાના સ્વીકાર કર્યાં, અને પેાતાના ઘેર રાતના કામાંકુરને આવવાનુ` કહી, સુલેાચના ઘેર આવી માટા ખાડા ખેાદાબ્યા તેની ઉપર અત્યંત સુંદર પલંગ ઉપર ગાદલાં ન ખાવી ગાલીચાથી સુથેભિત અનાવ્યા, ઘરને સુશેાભિત બનાવ્યું, રાત પડી, દીપકની યાતથી આખુ` મકાન ઝળહળી રહ્યું હતું, તે વખતે કામાંકુરે સુલેાચનાના ઘરમાં પ્રવેશ કર્યાં, ઘરના દ્વારે પગ ધોઈ કામાંકુર સુલેાચનાના કહેવાથી એરડામાં રહેલા પલંગ ઉપર જઈ ને બેઠા, તેવા તરત જ નીચેના ખાડામાં પડયા, ઘણા સમય વહી જવાથી તેના ઘરના માણસેા કામાંકુરને શોધવા લાગ્યા, પણ કયાંય પત્તો લાગ્યો નહીં.
આ બાજુ રાજા માલાની સુગંધીને દરરોજ વધતી જોઈને વ્યાકુલ અન્યા, કામાંકુર ન તે આવ્યો કે નથી તેના કોઈ સમાચાર, મને લાગે છે કે પ્રતિજ્ઞાનું પાલન નહિ થવાથી બીકને માર્યો અહી આવ્યે નહિ, રાજા વિચારતા હતા, વળી રાજાએ બે લાખ સેાનામùાર આપી અશાકને સુલેાચના પાસે મોકલવામાં આવ્યા, અશોકે વિશાળા નગરીમાં આવી સુલેાચનાને વિનતિ કરી, સુલાચનાએ વિષય સુખને તુચ્છ બતાવ્યા, અને કહ્યું કે ધનની ઈચ્છાથી ઢેશાન્તરમાં ભ્રમણ કરતા માનવી સાથેની પાછળ અટવીમાં આબ્યા, લુટારાઓએ સાને લુંટવાના પ્રયાસ