________________
૧૧૪
વડના ઝાડની પાસે જનસમૂહને જોઈ તેને ઘણું આશ્ચર્ય થયું. કેઈ નગરજનને પૂછવાથી મોટા આશ્ચર્ય સહિત જેવા માટે તે પણ જનસમૂહમાં જઈને બેઠે.
રાજાની આજ્ઞાથી અધિકારીઓએ વડવૃક્ષને વિનતિ કરી કે, તમે વનસ્પતિના મસ્તકરૂપ આભૂષણ છે. પૃથ્વીના દિવ્યાલંકાર સમાન છે, વૃક્ષ જાતિના ગુરૂ છે, માટે પક્ષપાત કર્યા સિવાય યથાર્થ ઉત્તર આપજે. ત્યારે બખોલમાંથી લેભનન્દી બે, હે રાજન ! હે પ્રમાણિક નાગરિકે ! તમે બધા શાંત ચિત્તે સાવધાન બનીને સાંભળે, એક કાળી ભયંકર રાત્રિએ અહીં આવીને સુમતિએ એકલાએ ધન લઈ લીધું છે. એવું મેં સ્પષ્ટ રૂપથી જોયું છે. જોકે એ તાળીઓ પાડી, દુર્મતિ વિજયી બન્ય, રાજાએ સુમતિને ક્રોધાવેશમાં કહ્યું કે હે સુમતિ !
ચેતના વિનાનું વૃક્ષ તે ખેટું બોલતું નથી ને ? તે વારે સુમતિએ મનમાં વિચાર કર્યો કે વડમાંથી અવાજ તે લેભનંદીને આવે છે. માટે આમાં કપટનીતિને અવશ્ય પ્રાગ થયેલ છે. માટે આની સામે ફૂટ નીતિને ઉપયોગ ર્યા વિના છૂટકે નથી. ત્યારે સુમતિએ રાજાને કહ્યું કે હે રાજન ! જરૂરથી મેં ધન કાવ્યું છે. પણ જ્યારે હું કાઢીને ઘેર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં નગરના રક્ષકોને જોઈ ભયથી પાછા ગયે, અને વૃક્ષની બખોલમાં ધનને મૂક્યું. . બીજે દિવસે જ્યારે હું ધન લેવા ગયે ત્યારે મોટા