________________
તેને પણ તમે ઓળખી શકતા નથી, હું મારી થાપણું લેવા આવ્યો છું. મને મારા પાંચ રને આપી દે, એટલે હું જતો રહું.
બ્રાહ્મણે કહ્યું કે “તમને ભ્રમ થયે લાગે છે, કોઈ બીજાની પાસે તમે થાપણ મૂકી હશે, મારી પાસે શા માટે લેવા આવ્યા છે ? મુંજ કાર્પેટિકે કહ્યું કે ભ્રમ તે તમને થયું છે, કે જેથી તમે મને ભૂલી ગયા છે, કૃપા કરીને મને મારા પાંચે રત્ન આપી દે, બ્રાહ્મણે કહ્યું કે “જ્યાં ગામ જ ન હોય ત્યાં સિમાડે ક્યાંથી હોય? તું મને ઓળખતો નથી, હું સર્વાગિલ છું. મારી પાસે તારી ધૂર્તતા ચાલવાની નથી. બ્રાહ્મણના કહેવાથી દ્વારપાલે મુંજ કાર્પટિકને મારી કાઢી મૂકે, ખૂબ ચિંતાતુર બનીને જાણે પિશાચ વળગે હેય તેમ નગરમાં આમતેમ ભટકવા લાગે, રખડતો કાર્પેટિક એક દિવસ નદી કિનારે ગયે
ત્યાં ભાગ્યગે કમલનો પુત્ર વિમલ મ, કાર્પેટિકે પિતાની તમામ વાત વિમલને કહી. કાર્પેટિકના કહેવાથી વિમલે પિતાને વૃત્તાંત કહ્યો. - સુવર્ણના છ ઘડાની વાત કહી અને એ જ કારણથી પુણ્યાત્મા મારા પિતા વ્રત ગ્રહણ કરી આત્મ કલ્યાણ કરે છે, આ સાંભળી મુંજ કાપેટિક ખુબ જ વ્યથિત બન્ય, ને કહેવા લાગ્યું કે ક્યાં જાઉં? કોની પાસે જાઉં? મારું રક્ષણ કોણ કરશે ? મને કોઈ સહાયક દેખાતે નથી આ પ્રમાણે બોલવા લાગ્યો, પારકાના દુખથી દુઃખિત