________________
૧૨૬ મેળાપ કરાવી આપે. તાપસીએ જઈને કહ્યું કે હે વત્સ!
સ્મર વિહ્વળ કામાંકુર નામને પ્રતિવેશી તારી સાથે રમવાની ઈચ્છા કરે છે. માટે હે કૃશદરી ! સ્વાંગદાનથી તેના જીવનની - રક્ષા કર, કારણકે જીવદયાને શાસ્ત્રમાં મહાન ધર્મ બતાવે છે. તારે જન્મ અને યૌવનાવસ્થાને છેટો નાશ થઈ રહ્યો છે. પરપુરૂષના સંગમ સુખથી તું શા માટે અલિપ્ત છે? તું મારી સાથે તેના ઘેર ચાલ!
એમ કહી તાપસીએ સુચનાને હાથ પકડ્યો, સુચનાએ મનમાં જ વિચાર કર્યો કે આ તાપસી પોતે જ ખરાબ છે. અને બીજાઓને પણ ખરાબ કરી રહી છે. આનું કહેવું ન માનવું તે પણ ઠીક નથી, માટે જઈને તે યુવકને પણ શેડો પ્રતિબોધ કરૂં. છેવટે તાપસીએ સુલેચનાને કામાકરના ઘેર લાવી કામાંકુરની પાસે બેસાડી, પિતે ત્યાંથી નિકળી ગઈ, કામાકુરે એકાન્તમાં હર્ષોલ્લાસથી પૂર્ણ બની સુચનાને કહ્યું કે હે કૃશોદરિ! કામાગ્નિએ મારા રૂદયને બાળી મૂકયું છે, માટે તું તારા સંગમામૃતથી મારા અંગોને શિતલ બનાવ, સુલોચનાએ કહ્યું કે મહાભાગ ! તમે પરદારિક દુઃખને કઈ દિવસ વિચાર કર્યો છે ખરો. કે ? બીલાડી દુધ ઉપર જેમ નજર રાખે છે તેવી રીતે કામાંધ પરસ્ત્રીની ઈચ્છા કરે છે. પરંતુ પિતાની ઉપર પડનાર યમરાજના દંડને કઈ દિવસ વિચાર કરતા નથી. આ બધી કામદેવની લીલા છે, તે કામદેવે કઈને છેડયા નથી. કામદેવના પ્રતાપથી પ્રજાપતિએ પુત્રીની સાથે, કમઠે પુત્ર
ના કામકળી ગઈ કે કાળમાં