________________
૧૦૧ સ્ત્રીઓ જેવી રીતે સતી સ્ત્રીઓની ઈર્ષા કરે છે. તેવી રીતે લેભનંદી દેવનદીની ઈર્ષા કરતો હતો.
એક દિવસ કોઈ બહાનાથી લેભનંદી અને સર્વાગિલ એક બીજાની અદેખાઈ કરવા લાગ્યા, એક દિવસ દેવનન્દીને ત્યાં મુંજ નામે એક કાર્પેટિક આવ્યું, તેને કહ્યું કે આ પાંચ બહુમૂલ્ય રત્નને તમારી પાસે મૂકવા આવ્યો છું. દેવનન્દીએ કહ્યું કે મેં બીજાની થાપણ નહી રાખવાને નિયમ કરેલ છે. માટે તમે બીજા સ્થાનની તપાસ કરે, ના, કહેવા છતાં પણ તે દરરોજ આવવા લાગ્યા, લેભનંદીને પણ આ વાતની ખબર પડી ગઈ
બીજે દિવસે કાર્પેટિકને જતે જોઈ લેભનંદી મોટા આગ્રહથી પિતાની દુકાને લઈ આવ્યો, સર્વાગિલે લેભનંદીના ચરિત્રને જાણવા માટે પિતાની પુત્રી કપિલાને કાંઈક લાવવાના બહાને લેભનન્દીની દુકાને મેકલી, તેણીએ કીંમત આપીને પૂજાની સામગ્રી માટે માંગણી કરી, લેભનન્દીએ પિતાની ધાર્મિક્તાને ઢોંગ અને દમામ બતાવવા માંડયો, હું બ્રહ્મસ્વનું દ્રવ્ય લેતે નથી માટે વિનામૂલ્ય તું દ્રવ્યો લઈજા.. ( આ પ્રમાણે કહીને લેભનંદીએ પૂજાના સામાન આપે, અને કપિલા સામાન લઈને ઘેર આવી. પિતાજીને સઘળા સમાચાર આપ્યા, બ્રાહ્મણે વગર કિંમતે આપેલા સામાનને માટે વિચાર કર્યો, અને પૂછયું કપિલા! તેની દુકાને કોઈ હતું કે? કપિલાએ કહ્યું કે એક કાર્પેટિક હતું,