________________
૧૦૦
જઈ સુન્દરીના હાથ પકડી બહાર કાઢી મૂકી, ભાઇઓને ભેટી (આલિંગન કરી) ધન સોંપી, સ્ત્રીઓના સ્પર્શ ને પણ પાપ સમજી ઘેરથી નીકળી ગયો, ઘણાં પ્રદેશેામાં પરિભ્રમણ કરતાં નન્દ, સામન્તસૂરિજીની માસે તને ગ્રહણ કર્યું. વિધિપૂર્વક વ્રતનુ પાલન કરીને સદ્ગતિ પ્રાપ્ત કરી.
આ પ્રમાણે પાપટે કથાની સમાપ્તિ કરી, ત્યારબાદ રત્નવતીએ ફરીથી પીછાંને ખેંચવા માંડવા, અને રાખ નાખવા લાગી, બેલી કે તું પડિત છે તે તું તારૂ રક્ષણ કર, પાપટે કહ્યું કે હું પડિત નથી, પડિતા તેા વસ’તશ્રી હતી, જેણે સર્વાંગીલને જીતી પોતાની યશઃપતાકા ફરકાવી, હેપેાપટ! વસન્તશ્રી કાણુ હતી! પાપટે કહ્યું કે તું મને પીડા ન કરે, તે હું તે કથા કહુ, રત્નવતીએ પેાપટની વાત માન્ય કરી. પેાપટે વસન્તશ્રીની કથા શરૂ કરી.
વસન્તશ્રીની કથા
પૃથ્વીના સુવર્ણ અલંકારરૂપ કાંચનપુર નામે નગર છે. તે નગરમાં પોતાના ગુણાથી દેદીપ્યમાન કૃપ, નામે રાજા શિરામણી છે. તે જ નગરમાં વિવેકી,ઉપશમ ભાવવાળે, સત્યવાદી, કૃપાળુ, પોતાના ગુણાથી પ્રસિદ્ધ, દેવનન્દી નામના ણિક રહેતા હતા, તેના પડેાશમાં દ્રોહી, લાલી, ઠગારે અને પેાતાના અવગુણાથી પ્રસિદ્ધ લેાભનન્દી નામે વિણક હતા, વળી ત્યાં ધૃતારામાં સર્વોપરી એકછત્ર રાજ્યવાળા સર્વાંગિલ નામે એક બ્રાહ્મણ પણ રહેતા હતા, વ્યભિચારિણી