________________
૯૯
સમયે બન્ને મિત્ર શ્રીનિવાસપુરમાં નન્દના ઘેર કાટિક વેશમાં ગયા, મૂલદેવે સુન્દરીને કહ્યું કે હે ધમ શીલે ! અમે અને વિદેશી પ્રવાસીએ છીએ, રાત્રી પડી ગયેલી છે, માટે અમને રહેવા માટે પ્રખધ કરાવી આપે.
સુન્દરીની આજ્ઞાથી તે અન્ને જણા દ્વારની ઉપરના એરડામાં રાત્રી રહ્યાં, મૂળદેવે નન્દને જાગતા રહેવાના ઈશારા કર્યાં, આગણામાં જાર પુરૂષાથી લાવવામાં આવેલી મદિરાનું પાન સુન્દરીએ કર્યું. ઘેાડીવાર પછી તેણી હસવા અને નાચવા લાગી, અને જાર પુરૂષ તેણીને આલિંગન કરવા લાગ્યો, નન્દ બોલ્યો કે હે મિત્ર! જે જોવાનું હતું તે જોઈ લીધું. હવે આપણે ચાલે, મૂળદેવ ખેલ્યો કે નન્દ ! તું શાંત રહે, ઉતાવળ કરીશ નહી. ત્યારબાદ સુન્દરી ગાવા લાગી.
જે ગીતાના ભાવાર્થ એવા હતા કે મારા પિત વ્યાપારના માટે વિદેશ ગયેલ છે. તે સેા વર્ષ જીવે પણ કદાપિ ઘેર પાછો આવે નહી. નન્હેં કહ્યુ. સૌમ્ય ? તમે મને ઘણું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે. આવી સ્ત્રીઓને તથા તેમની સાથે અનુરાગ કરવાવાળા પુરૂષાને ધિક્કાર છે, સ્ત્રીએ કજીઆનું ઘર છે, વેરનુ' મૂળ છે, આસક્ત હોય કે વિરક્ત હાય તેા પણ સ્ત્રી ઝેર સમાન છે.
આ પ્રમાણે સ્ત્રીઓની નિન્દા કરતા નન્દ, ઉડીને બહાર ગયો અને મૂલદેવને ઘણું ધન આપવા લાગ્યો, મૂલદેવે ધન લેવાની ના કહી, મૂલદેવને વિદાય કરી નન્દે ઘરમાં