________________
૯૮
આવતી કાલે રાતના શિશુમાર નામના દુષ્ટ રાક્ષસ સર્વે બાળકાને મારી ખાઈ જશે, લેાકાએ ભયથી ગભરાતાં પૂછ્યું કે હે નાથ ! આપ રક્ષણના કાઈ ઉપાય બતાવે, ત્યારે તે મેલ્યા કે હે નગરજને ! તે રાક્ષસ મન્ત્રતન્ત્રથી સાધ્ય તેમ નથી, પણ તેના માટે એક અમેાઘ ઉપાય છે. દરેક બચ્ચાંના ગળે એકએક ઉષ્ણુવિ'ગાલ (ઉંટનુ' લીડું) આંધવામાં આવે તે આપત્તિ આવશે નહી, આ પ્રમાણે કહી મૂળદેવ ધૃ અદૃશ્ય થઈ ગયો, લેાકેા ચિંતાતુર અનવા લાગ્યા કે અનુષ્ન (ઉંટ વિનાના) દેશમાં ઉબ્તવિ’ગાલ (ઉંટના લીંડા) મળશે કયાંથી ? અરે ! હવે ધ્યાનમાં આવ્યું કે આ વસ્તુ નન્દ,ની પાસે તૈયાર છે, તે લેાકાએ નન્દને વિન ંતિ કરી, ત્યાર પહેલાં મૂલદેવે બધી વાતિચત નન્દને કહી દીધી હતી.
નન્દે નગર નિવાસીઓને એક એક દિનારથી એકએક ઉવિ‘ગાલ (ઉ‘ટના લીડા) વેચી નાખ્યા, ત્યારે ધૃતારાએ કહ્યું કે હે નન્દ ! તારૂ કા સિદ્ધ થઈ ગયું છે. ત્યારે તે ખેલ્યો કે હા, તમારી કૃપાથી તથા સત્ય વચનવાળી સુંદરીના અદ્ભૂત પ્રભાવથી મારૂ કાય થઈ ગયુ છે. ત્યારે મૂલદેવે કહ્યુ` કે હું નન્દ ! જો વાત એ પ્રમાણે છે તે હુ તને સુન્દરીના સતીત્વને બતાવું. દીનારાથી ગુણીએ ભરીને હવે તમારા નગરમાં જઈ એ, આ પ્રમાણે અન્ને જણાએ નીકળ્યા, અને કાળના પ્રભાવથી વિશ્વના દીપકરૂપ સૂના અસ્ત થયો, તેનાથી ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો, તે