________________
૯૬
( ઉંટનાલીડા ) ને વહેપાર કરી, તે તમને મોટા લાભને આપવાવાળા છે. તમારી ઉપર મને ઘણા પ્રેમ છે. તે પણ માટા લાભને માટે તમને મેાકલી રહી છું; તમને જો કોઈ આ કામ કરવા ના, કહે તા, તેને તમે! કહેજો કે સ્વપ્નમાં ઇન્દુગાવા દેવીએ કહ્યું છે, નન્દે આ પ્રમાણે પોતાના મધુઆને કહી, નોકરા દ્વારા ( ઉષ્ટ વિ ંગાલ ) ઉંટના લીડાને ભેગા કરાવી, ગુણીએ ભરાવી, ત્યાર બાદ શુભ મુહૂર્તે નન્હેં પ્રસ્થાન કર્યું, સુન્દરી ઘણે દૂર સુધી મૂકવા ગઈ, અને કહેવા લાગી હે સ્વામિન્! હવે હું જાઉં છું; કેમકે સ્ત્રી પ્રવાસમાં બંધનરૂપ બને છે. તમારા વિના ઘરમાં મને ગમશે પણ નહી. હું કેવી રીતે રહી શકીશ, મારા માટે કાઈ પણ પ્રકારે કલ્યાણ લાગતું નથી. એકએક ગાલકના ભાવ એકએક દીનાર થાય ત્યારે વેચીને આવજો, તે પહેલા મને જોવાને માટે અધીરા ન બનતા.
સુન્દરીના વિયોગથી માનસિક પીડાથી પીડાતા વ્યાકુલ અનીને શુભ શુકનથી પ્રેરાઈ નન્હે, પ્રસ્થાન કર્યું, સુંદરી પેાતાના ઘેર આવી, શ્રેષ્ઠિ પ્રભાસ નગર પહોંચ્યા, ત્યાં ચાર રસ્તા ઉપર સામાન મૂકો. બધા વ્યાપારીઓ એકઠા થયા, ગુણી ખેાલીને વ્યાપારીએ માલ જોવા લાગ્યા, માલ ભીના હેાવાથી પરસ્પર તાલીએ આપતાં હસવા લાગ્યા, અને પોતપાતાના ઘેર ગયા, નન્દે, પેાતાના માલ વખારમાં નાખ્યો અને વાસસ્થલ તરફ પ્રયાણ કર્યું. ત્યાં ધૃત શિશમણી મૂલદેવ નન્દની પાસે આવ્યા, ભાગ્યચેાગે બન્નેની