________________
જણી કહ્યું કે મારા માથામાં ભયંકર દુઃખાવો થાય છે. એટલે હું નહી જઈ શકે, અહી રહીને ઘર સાચવીશ.
ધનવતિએ પિતાના પતિ ધનશ્રેષ્ઠિને કહ્યું, ત્યારે છિએ રત્નપતીને બોલાવી, ઘરના રક્ષણની શિખામણ આપી, પરિવાર સહિત પ્રસ્થાન કર્યું. બધાને જવા પછી રાખવાળા ઘડાને પોતાની પાસે રાખી પીંજરામાંથી પિપટને ઉતારી, પિતાના હાથ ઉપર રાખે, હાય ! આ શું ! આ પ્રમાણે વિચારતા પિપઢના પીંછાને ઉખાડતી, રત્નાવલી ઘા ઉપર રાખ નાખતી બેલવા લાગી.
રે મૂઢ! નીચ! હવે તારા કરેલા કૃત્યને અનુભવ કર ! દુખ! તારી ચતુરાઈ લેકે જાણે છે. તે હવે તે ચતુરાઈથી તારું રક્ષણ કર ! પિપટે વિચાર કર્યો, કે તે રહસ્યનો ભેદ ખુલ્લું થઈ ગયું છે. તેનું જ આ ખરાબ પરિણામ છે. રે જીવ! પૂર્વ જન્મમાં તે માથાના વાળને લેચ કરવામાં કાયરતા બતાવી હતી. હવે આ સંપૂર્ણ શરીરના વાલનો લેચ કરે છે. અને ઉપરથી રાખ પણ નાખે છે. વળી તેના કરતાં વિશેષ વધારે દુઃખદ વાણીરૂપ રાખનો ઉપગ કરશે. નરકમાં જે જે કષ્ટોને અનુભવ કર્યો છે તેને તે આ કરેડમે ભાગ છે. તે પછી બેદ શા માટે કર, શરીરને પીડા થાય છે. તેમાં હે આત્માન તને શું ? શરીર અને તું અને જુદા છે, માટે તત્ત્વનું ચિંતન કર ! તે આ પ્રકારે આત્માને ભજતે પોપટ વિચારવા લાગ્યો