________________
now
કહીને બ્રાહ્મણના ચરણમાં પિતાનું માથું ઝુકાવ્યું, ત્યારે બ્રાહ્મણ બે હે કપિલા ! હું વતથી બંધાયેલ છું. મારા વતને ભંગ ન થાય તે માટે “આ, જેમ કહે તેમ કર, અને કપિલાએ કાપેટિક પાસેથી થાપણ ગ્રહણ કરી. કાર્પ ટિકે સર્વામિલને કહ્યું કે આપને જીવનભર માટે જાણી છું. બ્રાહ્મણ બે હે કપિલા ! અતિથિને સાક્ષી રાખી થાપણને મૂકજે, પછી આદરપૂર્વક ભજન કરાવજે. | ભજન કાર્ય પતી ગયા પછી બ્રાહ્મણની રજા લઈને કાર્પેટિક પિતાના સ્થાને જવા નીકળ્યો, તેના જવા પછી બ્રાહ્મણે બીજી દિશામાં નવું ઘર લીધું. પિતાની પત્નિ તથા પુત્ર વધૂઓને પોતપોતાના પિયર મોકલી આપી, પુને કાર્યના બહાના ની બહાર ગામ મોકલ્યા, પુત્રીએને સાસરે મોકલી આપી, દુષ્ટ સર્વાગિલ બ્રાહ્મણે પિતાની કુરૂપતા વધારવાને માટે શ્રેષ્ઠ હજામને બેલાવી એક આંખ કઢાવી નાંખી અને કહેવા લાગે કે “આકાશ દેવીએ મારી આંખ લઈ લીધી, ઘર બંધ કરીને સાવધાની પૂર્વક રહેવા લાગે, ભાઈઓ, મિત્ર, તથા મહેમાનોને ભેગા થવાનું બંધ કરી દીધું. આ પ્રમાણે પાપી બ્રાહ્મણે પિતાના વેશ તથા પરિવારનું પરિવર્તન કરી નાખ્યું. અને પડેશીઓને કહેવા લાગ્યું કે આ વાત તમે કોઈને કહેશે નહિ કે હું “અહિંયાં રહું છું.” આ પ્રમાણે પાપી સર્વાગિલ બ્રાહ્મણ દિવસ પસાર કરવા લાગે.
આ બાજુ કાંચનપુરમાં તેજ અરસામાં એક અદ્ભુત