________________
૧૦૩ આ પ્રમાણે લેભનંદીના હાથમાં તરણું મૂકીને કપિલાએ ચાલવા માંડયું. ત્યારે કાપેટિક (કાપડીઆ ) એ વિચાર્યું કે બીજાના તરણને નહિ રાખવાવાળે નિશ્ચય લેભી નથી. આ વણિક કરતાં વધારે ગુણવંત છે. આ વણિકને છેડી તે પુણ્યાત્મા બ્રાહ્મણની પાસે જાઉં. લેભનન્દીએ લાંબા કરેલા હાથ એમ જ રહી ગયા અને કાર્પટિક કપિલાની પાછળ પાછળ બ્રાહ્મણના ઘેર ગયે, બ્રાહ્મણે કપિલાની પાછળ આવેલા કાર્પેટિકનું સ્વાગત કર્યું, કપિલાને આસન લાવવા કહ્યું.
આસન ઉપર બેસાડી મન્દ હાસ્યપૂર્વક સર્વામિલ બ્રાહ્મણ બોલ્યા હે સૌમ્ય ! આપ કોણ છે ? કયાંથી આવે છે? આપનું નામ શું છે? ક્યાં જવાના છે? કાર્પેટિકે પોતાની સઘળી હકીકત કહી સંભળાવી, અને રત્નની થાપણ માટે આગ્રહ કર્યો, કપટી સર્વાગિલે વાત સાંભળી કપાળ ઉપર કરચલીઓ પાડતે આવેશમાં આવીને બેલ્યો કે તમે આ શું વિચાર કરે છે. બ્રાહ્મણને થાપણ રાખવાને કોઈ અધિકાર નથી. કેઈની થાપણ રાખવી તે મહાન દોષનું કારણ છે. અને દુઃખ દાયક છે. માટે તમારે મને આ બાબતમાં આગ્રહ કરે નહી. તમને દેવગુરૂના સૌગદ છે.
તમે અતિથિ છે, ગૌરવ કરવા એગ્ય છે, માટે મારા ઘેર ભેજન કરીને જજે, કાપેટિકે કહ્યું, આપ મારી થાપણ સ્વીકારે પછી જ હું અહીંથી ઉઠીશ, આ પ્રમાણે