________________
૧૦૬
મૂકયા, બાકીનુ અધું ધન બને જણાએ સરખા હિસ્સે વહેંચી લીધું, પ્રાત: સમયે બંને જણા પોતપાતાના ઘેર ગયા, ઘેાડાક સમયમાં ઘણું ધન કમાઈને આવવાથી બંનેના પિતાને ખૂબ જ આનંદ થયા.
ત્યારબાદ સુમતિ, એ પેાતાના ધનનુ યથાચિત રક્ષણ કર્યું, જ્યારે દુમતિએ જુગારમાં પેાતાના ધનને ખર્ચી નાખ્યુ, સુમતિએ જુગાર અને દુતિની નિન્દા કરી, છેવટે ક્રુતિની ઉપેક્ષા કરી, એક દિવસ કુન્દે નામના જુગારીની સાથે જુગારમાં દુમતિ પાંચસેા સેાનૈયા જીત્યા, સાનૈયાની માંગણી કદતાં કુન્દ ક્રુતિને નગરની બહાર સ્મશાન પાસે ઉભા રાખી, પોતે સ્મશાનમાં ગયા, અને પાંચસેા સેાનૈયા લાવીને દુતિને આપ્યા, દુતિને આશ્ચય થયું.
અને સ્મશાનમાં ધનપ્રાપ્તિનું કારણ પૂછ્યું. પહેલાં તા કુન્દેદુમતિના પ્રશ્નની ઉપેક્ષા કરી. પણ અત્યંત આગ્રહથી કુન્દે કહ્યું કે એક મુનિ સ્મશાનમાં રહે છે તે મને ધન આપે છે. લાભી ક્રુતિએ મુનિના દન કરાવવાની પ્રાના કરી. કુન્દે, કાઉસ્સગ્ગમાં રહેલા મુનિના દન કરાવ્યા, કહ્યું કે હે વત્સ! કલ્પદ્રુમ, કામધેનુ અને ચિન્તામણિ રત્ન સમાન, આ મુનિના પ્રભાવથી મને ધન મળે છે. અને હુ આનન્દ્રથી મારા સમય વ્યતિત કરૂં છું. દુÖતિએ મુનિને નમસ્કાર કરી ઘણા સમય સુધી મુનિને જોયા કર્યુ. બાદ તે પાતાના ઘેર આવ્યેા.