________________
સ ત્રીજો.
ત્યારબાદ વૃદ્ધોના ઉપદેશ અને આશિર્વાદ તથા માતાપિતાની અનુમોદના પ્રાપ્ત કર્યા બાદ પતિની સાથે પ્રીતિપૂર્વક રત્નવતી સાસરે આવી, વહુએ જિનેશ્વર ભગવત, ગુરૂમહારાજ વિગેરેને પ્રણામ તથા પૂજન કર્યાં પછી શેઠના આદેશાનુસાર હર્ષોંથી પેાપટને પણ નમસ્કાર કર્યાં, પાપટે તેને શિખામણ આપી, હે વત્સે ! તું તારા ધમમાં તત્પર અનજે, ધર્મ. લૌકિક અને લેાકેાત્તર સુખને આપનાર છે. સાંપણની જેમ હિંસાને અને ઝેરની માફક અસત્યને છેડજે. ખીજાના ધનને માટી સમાન માનજે, પરપુરુષને માટીસમાન માનજે, ઉદ્ધતાઈ ને શત્રુસમાન, નરકની સમાન કુસંગથી ડરજે, શ્મશાનની સમાન પીશુતાથી અને રાક્ષસની સમાન દુરાત્માથી ડરજે, કલ્યાણિ ! સૌજન્ય તથા વિનયને વધારજે, ચાતુર્ય તથા દાન આપવાની વૃત્તિને પ્રાપ્ત કરજે, સાસુ સસરાને માતાપિતાની સમાન માનજે, નાકરાને પુત્રની જેમ માનજે, પતિને દેવતુલ્ય અને ખીજાએને પણ આત્માની સમાન માનજે, પરંતુ રત્નવતીને પોપટની શિખામણથી કાંઈ ઉપદેશ લાગ્યા નહી. વિશેષમાં પેાપટની મશ્કરી કરવા લાગી, અભિમાનથી રત્નવતી પેાતાના તરણાં સમાન અને મનોહર પોતાના શ્વસુરના કુલને ફૂલની માફ્ક માનવા