________________
આજ્ઞાભંગ કર્યોના આસપસર રાજાની સમક્ષ હાજર કર્યો, રાજાએ ફાંસીની સજા કરી.
આ વાત સાંભળી ધનમિત્ર પણ રાજાની પાસે પહેાંચ્યો, અને ખેલ્યો કે હે રાજન ! મારા આદેશથી દૃઢમિત્રે આ કાર્ય કર્યું છે, મે' આજ્ઞા કરી છે માટે ગુનાની સજા ભોગવવા માટે હું તૈયાર છું; તેણે તે મારી આજ્ઞાનું પાલન કર્યુ છે. તેથી તે સજા સેગવવાને માટે યોગ્ય નથી. દૃઢમિત્રને ખેલાવી રાજાએ પૂછ્યુ. તે દૃઢમિત્રે જવાબ આપ્યો કે હું આ શ્રેષ્ઠિને જાણતા નથી એટલું નહી પણ કોઈ દિવસ નામ પણ જાણ્યું નથી. તેા પછી તે મારા સ્વામિ અને હુ` તેનો દાસ કેવી રીતે હાઈ શકું. હું. રાજ્યગ્રાહ્ય દીષકની સામે પતંગી સમાન આપની સામે છું; રાજા બન્નેની વાત સાંભળી વિસ્મિત બન્યા, બન્નેને અભયદાન આપી પ્રશ’સાકરી, રાજાએ કહ્યું કે તમારા અન્નેમાંથી કોની સ્તુતિ કરૂ, કારણ કે અનેનાં પ્રાણ મિત્ર કાર્ય કરવામાં તૃણુ સમાન દેખાયા છે.
છતાં પણ જગતને ચમત્કાર રૂપ કાર્ય કરવાવાળા દેઢમિત્ર અધિક સ્તુતિ કરવા યોગ્ય છે.
દન્ત પ્રાસાદની અનુમતિ આપી બન્ને મિત્રાનુ સન્માન કરી માન સહિત વિદાય કર્યાં, અન્ને જણા ઘેર આવ્યા, બાદ હું શ્રેષ્ઠિન ! આ પ્રાણ તે! જવાના હતા જ. પરંતુ જે મિત્રના કાર્યમાં પ્રાણ ચાલ્યા જાય તે! આનાથી વિશિષ્ટ