________________
. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગર્ભના પ્રભાવથી તેણીને હાથીદાંતના બનાવેલા મહેલમાં ક્રીડા કરવાને દેહદ ઉત્પન્ન થયો, તેનાથી તેણી અંધારીઆના ચંદ્રમાની માફક ક્ષીણ થતી ગઈ, એકાંતમાં રાજાના અત્યન્ત આગ્રહથી રાણીએ કહ્યું. ત્યારે રાજાએ વિચાર્યું કે આ કાર્યમાં વિલંબ થ ન જોઈએ, તેમ જાણ નગરમાં ઢઢરે પીટાવ્યો. કે હે વ્યાપારી ગણ! તમે લોક હાથીદાંત ખરીદીને લાવી આપે, જેની પાસે હશે અને નહી આપે તે પ્રાણદંડની શિક્ષા કરવામાં આવશે. વેપારીઓએ હાથીદાંત આપ્યો અને રાજાએ મહેલને પ્રારંભ કર્યો.
તે જ નગરમાં ધનમિત્ર નામે એક મહાજન રહેતા હતો. તેને દઢમિત્ર નામને શરીરે જુદો અને આત્માથી એક સદશે એ મિત્ર હ. ધનમિત્રને ધનશ્રી અને પદ્મશ્રી નામે બે પત્નિઓ હતી. તે બન્નેમાં પદ્મશ્રી તેની અત્યન્ત પ્રેમપાત્ર હતી. બને સહપત્નિઓમાં કલહ ઉત્પન્ન થયો. તેમાં ધનશ્રીએ પશ્રીને કહ્યું કે પતિ પ્રેમ એટલે ગર્વ શા માટે કરે છે, શું સત્યવતીની માફક તારા માટે પતિવલ્લભયશને વધારવાવાળું હસ્તિદત મહેલ બનાવાય છે પદ્મશ્રીએ કહ્યું કે તું આટલી ઈર્ષા શા માટે કરે છે? જે હદિત મહેલ નહી બને તે હું મરી જઈશ, આ પ્રમાણે બોલી તે ચાલી ગઈ. કે ધનમિત્ર પદ્મશ્રીને ઘરમાં ન જેવાથી વ્યાકુલ બન્યો, અને પરિજનોને પૂછવાથી પદ્મશ્રી ક્યાં હતી ત્યાં ધનમિત્ર