________________
પીડી) આપી, કલિંગ રાજીએ કેકાસને આદેશ આપ્યો કે મારા સે પુત્રને માટે શતધૂમ મહેલ બનાવ, વળી તારા વિજ્ઞાનના બલથી હું પણ આકાશમાં ઉડુ અને બધા રાજાને મારી આજ્ઞા મનાઉં. કોકાસે પણ રાજાના વચનનો સ્વિકાર કર્યો, ગુપ્તતાથી કાકજઘ રાજાના પુત્રને સુચના આપી કે અમૂક દીવસે તેના પુત્ર સહિત કલિંગ નરેશને મારીશ, તું સેના સહિત ગુણવેશમાં અહીં હાજર રહેજે.
રથકાર કે કાસે મહેલને બનાવ્ય, પુત્ર સહિત રાજાને મહેલમાં એકલી કેકાએ ખીલીઓ ખેંચી લીધી, મહેલ કકડભૂસ કરતો પડયો, રાજા સહિત તેના સે પુત્રને માર્યા. કાકજઘને પુત્ર સમયસર આવી પહોંચ્યું, રથકાર સહિત માતાપિતાને બંધન મુક્ત કરી. હર્ષોલ્લાસ પૂર્વક અવન્તિ નગરી પધાર્યા અને આનંદોત્સવ ઉજવ્યો. આવી રીતે સ્ત્રી તરફથી રહસ્ય ખુલ્લુ થવાથી કાકજંઘ રાજાને અત્યન્ત દુઃખને અનુભવ થયે, વળી અધિક શું કહું? જે રહસ્ય ખુલી જાય અને મને મરણને શરણ થવું પડે તે પણ તમારા ઉપકારની સામે મારા મતને હું ઉત્સવ માનીશ. સાંભળવા પ્રમાણે સાત્વિકમાં અગ્રગણ્ય દેઢમિત્ર ગણાય છે. તેણે અત્યન્ત દુર્લભ પોતાના પ્રાણને મિત્રની ખાતર તૃણુ સમાન ગર્યો હતો. ધનશ્રેષ્ટિ અને બકુલે પૂછયું કે એ દઢમિત્ર કે? ત્યારે પિપટે (નાસિક) કહ્યું; સ્વર્ગ સમાન દંતપુર નામે એક નગર છે. ત્યાં દંતવક્ર નામે રાજા છે, કામદેવના દિવ્યશાસ્ત્ર સમાન સત્યવતી રાણી છે.