________________
કે ધૃષ્ટતાથી બચવાના ઉપાય છે. સમય પસાર કર્યા વિના કોઈ ઉપાય નથી, સમય પસાર કરવાથી જે કોઈ બીજા આવી જશે તે પ્રાણ બચી જશે, આવું વિચારીને પોપટ જોરથી બોલ્ય! પંડિત નથી પણ પંડિત સુંદરી હતી. જેણીએ પિતાના પતિને ઉષ્ટ્ર વિંગેલ (ઉંટના લીડા)ને” વ્યાપાર કરાવ્યું, ત્યારે રત્નાવતીએ વિચાર કર્યો કે પહેલાં પિપટ પાસેથી કથા સાંભળું પછી જે કામ કરવું છે તે કરીશ, તેણીએ પિપટને કહ્યું હે પિપટ ! સુંદરી કોણ હતી! તેણે કહ્યું કે તું મને દુઃખ ન આપે તે હું તને વાત કરું. ત્યારે રત્નાવતીએ પોપટની વાત કબુલ કરી.
શ્રી નિવાસપુર નામે નગરમાં “નન્દ, નામે એક ધનવાન હતા, વ્યભિચારિણીઓમાં અગ્રગણ્ય સુન્દરી નામે તેને પત્નિ હતી, ભાઈઓથી તેને વ્યભિચારિણી કહેવા છતાં પણ નન્દને વિશ્વાસ ન આવ્યો, “નન્દ, બધા કામે છોડીને ફકત સુન્દરીનું મેં જોવામાં આસક્ત રહેતો હતો, સુન્દરીએ “નન્દ, ને કહ્યું કે હે સ્વામિ! સ્ત્રીના મુખને જેવા વાળાથી લક્ષ્મી દ્વેષ રાખે છે. નન્દ કહ્યું પ્રિયે! આપણે વ્યવહાર ચાલુ છે. ઘરના કામમાં અધિકારી વિગેરે તહેનાતમાં છે. હમણાં કઈ ભાંડ પણ બહાર જવાવાળ નથી. - અમાટે તારા પ્રેમના પાનરૂપ ઉત્સવને અનુભવ કરૂં છું; ત્યારે સુન્દરીએ કહ્યું કે સ્ત્રીના વચનમાં તમને વિશ્વાસ નથી. પણ કહું છું કે મધ્યદેશમાં જઈને ઉષ્ટ્ર વિલ