________________
૮૪
અનેક નગરથી મુસાફરી. આવતા ને મેળા જેવા દેખાવ લાગતા, ત્યાં દેહધારી વિશ્વકર્માના જેવા એક રથકાર હતા, તેને કાકાસ નામે દાસી પુત્ર હતા. તેની ઉત્પત્તિ દ્વિજાતિથી થઈ હતી, રથકારે પેાતાના પુત્રાને નાના પ્રકારના શિલ્પાનુ શિક્ષણ આપ્યું. કાકાસ બહેરા-મુંગાની માફક તેની પાસે બેસતા અને પેાતાની બુદ્ધિમત્તાથી કાકાસ બધા શિલ્પામાં નિષ્ણાત બન્યા, પરંતુ રથકારના બીજા પુત્રોએ કંઈપણ જ્ઞાન પ્રાપ્ત કર્યું નહી. રથકારના મૃત્યુ બાદ રાજાએ જેમ સૂર્યના અસ્ત ખાદ ગુણાધિક દીપકને રાખવામાં આવે છે. તેમ દાસી પુત્ર કાકાસને રથકારની જગ્યાએ નિયુક્ત કર્યાં. આ બાજુ અવન્તિમાં પરમાત રાજા થયા, જુદી જુદી કલાઓને જાણવામાં ચતુર એવા શ્રાવકા તેના સેવક અન્યા, તેમાં એક પાકશાસ્ત્ર નિષ્ણાત હતા. જેનાથી રાંધવામાં આવેલું ભાજન કર્યાં બાદ એક પ્રહરમાં પેટમાં પચી જતું, ખીજો તેલ માઁન કરવામાં અતિ કુશલ હતા, ત્રીજો શય્યા કરવામાં અતિનિપૂણ હતા, ચેાથેા લક્ષ્મીના ભંડારનો અધ્યક્ષ હતા, તેની વિચિત્રતા એ હતી કે ભાંડાગારમાં પ્રવેશ કરવા છતાં પણ ખીજો માણસ કાંઈ કરી શકતા ન હતા, અવન્તિ નરેશ અપુત્રીઆ હાવાથી વિષયાથી વિરક્ત બની, પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છાથી રાજકાર્યામાં આદર રહિત બન્યા.
1
... આ બાજી પાટલીપુત્ર નરેશ જિતશત્રુએ મેટી એના વડે અવન્તી ઉપર આક્રમણ કર્યું. ભાગ્ય ચેાગે અવ