________________
બેઠે, એથી વખતે “સુનન્દ સહિત પાતાલ કન્યા સદૃશ. સુચન એવી લીલાવતી બહાર આવી. તેને જોઈ લલિતાંગ બે હે પ્રિયે ! રોલેક્યસુંદરી! તું ત્રણે પુત્ર સાથે અહીં કેવી રીતે આવી? બોલ ! મને ઘણું આશ્ચર્ય લાગે છે. - તે બોલી નાથ! હું તે લીલાવતી છું; તે પછી સ્વજનની સામે બીજા નામથી બોલાવી મને શા માટે કલંક્તિ કરે છે?. તમારી આજ્ઞા મુજબ મેં પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે. વિષાદ, આશ્ચર્ય, દુખ અને હર્ષથી વ્યાકુલ લલિતાગે ક્ષમા આપી, ઘરની સ્વામિની બનાવી.
લલિતાંગ શ્રેષ્ઠિએ પિતાની પ્રેયસી લીલાવતીને શરીર, ધન, મન, ઘર વિગેરે સર્વસ્વ સમર્પણ કરીને પિતાની પ્રાણપ્રિયા પાર્વતિને દેહાધ આપનાર શંકરની મશ્કરી કરી, પરંતુ સતી લીલાવતીની પતિ ભક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી. એક દીવસ સ્વપ્નમાં તેણીએ જોયું કે તેને કેઈએ બે ફળ આપ્યા છે. તેમાંથી મેં એક રાખ્યું અને એક ફેકી દીધું છે, સૂર્યોદય થતાંની સાથે જ પિતાના પતિ લલિતાંગને લીલાવતીએ વાત કહી. તે વારે લલિતાગે કહ્યું કે હે પ્રિયે! તને બે પુત્રે થશે. તેમાંથી એકને તું ઉછેરીને મેટે કરીશ જ્યારે બીજાને તું તરછોડીશ. સ્વખના અનુમાનથી તને બે સંતાન થશે.
હવે “ચન્દ્રને જીવ મનુષ્યાય બાંધીને મધ્યમ