________________
co
દુઃખને પ્રાપ્ત કરવાની ચેષ્ટા ના કરીશ, આય ગંગદત્તે આય લલિતના વચનેાના તિરસ્કાર કોં. પર`તુ બીજા મુનિએએ ક્ષુદ્રક કથાની જિજ્ઞાસા બતાવવાથી આ લલિતે કથાની શરૂઆત કરી.
લક્ષ્મીથી ભરપુર ઈન્દ્રની અમરાવતીને લજ્જાળુ મનાવીને સ્વર્ગમાં મેાકલનાર પારેત' નામે એક નગર છે. જેની ચૈત્ય ધ્વજાએ ખીજા નગરને આકાશમાર્ગે સંદેશે આપી રહી છે. રત્નકલશેા તથા શતાવિધ સૂવણુ મય શિખરાથી ચૈત્યા અદ્વિતિય શાભાયમાન છે. તે નગરમાં ટિટિમની સમાન જ્વલન નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તેની દરિદ્રતા પારાવાર હતી, અમર્યાદિત ગરીબાઈમાં બ્રાહ્મણ જીવતા હતા, તેને તેના જેવી વાલિની નામે સ્ત્રી હતી, વાલિનીના ભયથી લક્ષ્મી તેની પાસે આવવાના પ્રયત્ન કરતી જ નહોતી, દારિદ્રરૂપી વૃક્ષને ઘટાટોપ અનાવવામાં મજરી સમાન વાલિનીએ પદર કન્યાઓને જન્મ આપ્યા હતા. પતિ-પત્નિના ઉત્કૃષ્ટ પાપાયે કરીને તમામ પ્રકારના કુલક્ષણાથી યુક્ત, દુર્ભાગ્યવ ́ત, કુરૂપ પૂત્રને જવાલિનીએ જન્મ આપ્ચા. પુત્રનું નામ ક્ષુદ્રક રાખવામાં આવ્યું.
તેની આઠ વર્ષની ઉંમર થઈ ત્યારે આકસ્મિક રાગથી જ્વાલિની મરણ પામી, નિશ્ચયથી ભાગ્ય પણ દૂળના ઘાત કરે છે. જવલન વિલાપ કરવા લાગ્યા. તેની સાથે શુદ્રક તથા પદર પુત્રીએ વિલાપ કરવા લાગી, એક તેા દરિદ્રતા, પંદર પુત્રીઓ, સ્ત્રીનું મરણ, આ બધી ત્રિવિધ ભય કર