________________
નિમ્બક! હવે તે તું તારી પ્રકૃતિથી આંબા સમાન મિષ્ટ બની ગયે, આવી રીતે નિમ્બક આમ્ર તરીકે પ્રસિદ્ધ બન્ય
આ કથાના શ્રવણથી પણ શુદ્રકના ચિત્તમાં સંવેગ ભાવ પ્રગટ ન થયે, ફક્ત કથા જાણીને એક કથાનક તરીકે અંગીકાર કરી, શુદ્રકની બુદ્ધિ અતી તીવ્ર હતી, કથાઓના શ્રવણથી બહુ કથામૃત બની ગયો હતો, એક દિવસ તેણે કહ્યું કે હે પિતાજી! હવે હું યૌવનાવસ્થામાં આવી પહોંચ્યો છું માટે આપ મારો વિવાહ એક સ્ત્રીની સાથે કરાવી આપે, આ સાંભળી જવલન મુનિએ અનશન ગ્રહણ કર્યું અને ખરાબ સ્વમાની માફક શુદ્રકને ભૂલી કાલધર્મ પામી દેવલેક ગયા, ત્યારબાદ સાધુઓ જ્યારે શુદ્રકને કામ બતાવે ત્યારે પિતાના ગુણોને યાદ કરી રડતે હતે, પ્રત્યેક મુનિએની સાથે તેને વિરોધ થયે, છેવટે ગુરુ મહારાજાએ તેને કાઢી મૂક્યો, શુદ્રક એકલે ગામેગામ અને નગરમાં ફરવા લાગ્યો, અનેક પ્રકારની કથાઓને સંભળાવતે શુદ્રક. ખ્યાતનામ બની ગયે, એટલે તેના ચિત્તમાં હર્ષોન્મત્ત બ, જ્યાં જ્યાં ભેજન સમારંભ હોય ત્યાં ત્યાં વગર આમંત્રણે જવા લાગ્યો, એક દીવસ કેઈ ભેજન સમારંભમાં આહાર કર્યા પછી રસને દ્રિયની લુપતાથી બીજી વખત આહાર કર્યો અજીર્ણ થયું, અને બે પ્રહરમાં ખુબ પીડા થવાથી મૃત્યુ પામ્યો.
પૂર્વ દેશમાં “કરાલા”, નામે મહા ભયાનક અટવી –જંગલ છે. જ્યાંની વનશ્રીની શેભા, નંદનવનની ભાથી