________________
૭
અથવા અમને બધાને દૂર કરે, અમે તેની સાથે રહી શકીએ નહી, ત્યારે ગુરૂજીએ નિમ્નકને દોષિત કહી કાઢી મૂકો, સ્નેહને લીધે આમ્રષ્ટિએ તેનુ અનુકરણ કર્યું. એ જ નગરીમાં ખીજા ગચ્છના આચાય મહારાજ પાસે અને જા રહ્યા, ત્યાં પણ નિમ્નકને કાઢી મૂકવામાં આવ્યેા, ત્યાં પણ પિતાએ તેને છેડો નહી. ઘણા ઘણા ગચ્છમાંથી તેને આ રીતે કાઢી મૂકવામાં આવ્યા, નિમ્બક ઢાષાથી લાક પ્રસિદ્ધ બન્યા, એક દિવસ આમ્રષિરાતા રાતા મૂતિ બની ગયા, ભાનમાં આવ્યા ત્યારે પુત્રે સૂચ્છિત અવસ્થાનું કારણ પૂછ્યું.
પિતાએ કહ્યું કે હે વત્સ ! તારી ભુલેથી અને તારા અવગુણાથી મને હવે કયાંય સ્થાન મલતું નથી, હવે હુ શું કરૂં ? કયા જાઉં ? ત્યારે પશ્ચાતાપ કરતા અને સ્વનિન્દા કરતા નિમ્નકે કહ્યું. પિતાજી આપ એકવાર કેાઈ ગચ્છમાં પ્રવેશ કરાવેા પછી આપ આપના પુત્રને જુએ, સાંભળી પુત્રને સાથે લઈ આઋષિ દીક્ષાચાર્યની પાસે ગયા, અને પુત્રનો વિચાર ગુરુ મહારાજને જણાવ્યેા, ગચ્છવાસની યાચના કરી, તે બન્નેને જોઈ સાધુઓને ગુરુ મહારાજે કહ્યું કે આજે આ બન્ને અતિથિ છે. માટે રહેવા માટે વસ્તી આપે.
ગુરુ મહારાજના આદેશથી મુનિઓની અનુમતી લઈ ને અન્ને જણા ત્યાં રહ્યા, ઘેાડાક દીવસેામાં નિમ્બકે ભક્તિથી મુનિગણમાં પ્રેમ સંપાદન કર્યાં. મુનિએ કહ્યુ કે હું