________________
અતિ અદ્ભૂત છે. ત્યાં એક વૃક્ષ ઉપર મનહર વિસ્તૃત બખેલમાં પ્રેમવાળા જાતિવંત પિપટનું જોડકું રહેતું હતું. શુદ્રક મરીને પિપટની અંગના (સ્ત્રી) ની કુક્ષીમાં ઉત્પન્ન થ, પૂર્ણ સમયે જન્મ થયે, માતાપિતા તરફથી મલતા સુંદર ભેજનથી રૂષ્ટપુષ્ટ બને, એક દિવસ ભલે એ ( શિકારીઓએ) આખા વનને ઘેરી લીધું. ઘણું પશુપક્ષિઓને તેઓએ શિકાર કર્યો, કરિયુગલ પણ ઉડીને ભાગી ગયું. પિટનું બચ્ચું પિતાના પૂર્વ કર્મના વિપાકને અનુભવવા માટે તે જ વૃક્ષ ઉપર રહી ગયું, તેને પકડવા માટે ભીલે જબુવૃક્ષ ઉપર ચડ્યા, ભયથી ગભરાઈને તે બચ્ચે જંબુવૃક્ષથી બદરીવનમાં પડ્યું, પડવાથી તેને કાંટા વાગ્યા, જેનાથી તેની એક આંખ કુટી ગઈ, અને એક પગ ભાંગી ગયે, જેનાથી તે બચ્ચે કાણું અને લંગડુ બન્યું. - બદરીવૃક્ષની બખોલમાં સંતાઈ જતાં ભીલોએ તેને જોઈ લીધું. ભલે એ ઝાડ ઉપરથી ઉતરીને તેને પકડી લીધું, ભારવાની ઈચ્છાવાળા ભીલોએ તેને કપડામાં બાંધ્યું. પણ બચ્ચાના પૂર્યોદયે એક વૃધે કહ્યું કે આ જાતવાન પોપટનું બચું છે, આને મોટું કરી નગરમાં વેચીશું તે ઘણું દ્રવ્ય મળશે, આને મારવાથી માંસ પણ અલ્પ મળશે, વૃદ્ધની વાતને માની ભલે તે બચ્ચાને પલ્લીમાં લઈ ગયા, ત્યાં તેને ખવડાવી પીવડાવીને રૃષ્ટપુષ્ટ બનેલું તે બચ્ચે, અચ્ચે મટીને પિપટ બ, ભલે એ શિક્ષણ આપ્યું, વાણી દ્વારા પિપટ બોલવા લાગે, તેની વકતૃત્વાદિ ગુણોથી