________________
de aves
e Frezelele Cora
શ્રેષ્ટિ બલ્ય, કે હું શ્રાવક છું; શ્રેષ્ટિને શ્રાવક સમજી પિપટે પિતાને પૂરેપૂરે વૃત્તાંત કહી બતાવ્યું. અને કહ્યું કે તમે સાધર્મિક છે, તે વાત્સલ્ય કરે, મને તમારા ઘેર લઈ જાઓ, પેલા દુરાત્માઓ તે મને કાંતો મારી નાખશે અથવા મિથ્યાષ્ટિઓના હાથમાં વેચશે. બન્ને બાજુથી મારું મૃત્યુ થશે. માટે જિનધર્મ પવિત્રિત તમારા - ઘરમાં રહેવું વધારે સારું છે. વળી શ્રાવકના દાસ બનવું વધારે ઉત્તમ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જિન ધર્મ રહિત ચિકવતિપણું નકામું છે. પણ જિનધર્મયુક્ત ગરીબી વધારે સારી છે.
શેઠે કહ્યું કે અસતી પિષણથી મારા વ્રતને ભંગ થાય છે. મારી સ્ત્રી ધનવતી મિથ્યાદષ્ટિ છે. મારે પુત્ર બકુલ વિધર્મી ધુરન્ધર છે. શ્રાવક તે ફક્ત હું એક જ છું. માટે મારા કુલની પ્રશંસા શા માટે કરે છે? પોપટે કહ્યું કે હું સાધર્મિક હોવાથી તમને અસતીષણને દેષ કેમ લાગે? સુશ્રાવક તે પ્રાણથી પણ અધિક સાધર્મિક ઉપર વાત્સલ્યભાવ ધરાવે છે. વળી હું તમારા બંધુ વર્ગમાં શ્રાવક ધર્મ અંગીકાર કરાવીશ. અને ઈહલૌકિક અસાધારણ ઉપકાર કરીશ. જ્યાં પિપટની વાત શેઠે માન્ય કરી ત્યાં તે ભલે ભેજન કરીને પાછા આવી ગયા. - શ્રેષ્ટિએ ભલેને પૂછયું કે તમે આ પિપટને કયાંથી લાવ્યા અને કયાં લઈ જાઓ છે, ભલે એ બધી વાત કહી સંભળાવી, અને કહ્યું કે આ પિપટને કઈ લેનાર હોય