________________
આષાઈને ભલેએ તેનું નામ ! નાસિક્ય, રાખ્યું, સુદ પીંછા, લાલ ચાંચ, ગળે સુંદર કઠે, જોઈ ભીલે હર્ષિત થયા, તેને વેચવા માટે નગરના ચાર રસ્તા ઉપર પાંજરામાં. રાખે, સર્વ ગુણોથી યુક્ત હોવા છતાં, કોણે તથા લંગડો હેવાથી તે પોપટને કઈ ખરીદતું નથી, ખિન્ન વદને નિરાશાને અનુભવતા, ભલે જમવાનો સમય થવાથી જમવા જતી વખતે ધન, નામના શ્રેષ્ઠિની દુકાન ઉપર પાંજરાને મૂકતા ગયા, તે જ સમયે ઉદ્યાનમાં રહેલા ધર્મઘોષસૂરીશ્વરજી નગરના ચૈત્યમાંથી ચૈત્યવંદન કરી ધન શ્રેષ્ઠિની. દુકાન પાસેથી ઉદ્યાનમાં જઈ રહ્યા હતા, પરિચિત સાધુએની સાથે પૂર્વજન્મને ગુરૂ મહારાજને પોપટે જેયા, અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું..
ચિંતા કરવા લાગે, હા? મને ધીક્કાર છે, કે નિદિત તિર્યંચગતિ મને પ્રાપ્ત થઈ, અરે ! મારા પૂર્વના દષ્ટ કૃત્યથી મારા માટે આ તે સારી ગતિ છે? ભયંકર કાના વિપાકરૂપે મને નરક ગતિ પ્રાપ્ત થવી જોઈએ. આપણા વિધાતાની દયા છે. કે હું કાણું છું પણ આંધળે નથી, લંગડે છું પણ પાંગળે નથી, હવે વધારે ચિંતા કરવાથી શું વળશે ?
. હવે તે મને આ ભીલે લઈ જશે, મારી નાખશે માટે આત્મરક્ષા માટે કાંઈક વિચાર કરૂં, પિપટે ધન શ્રેષ્ઠિને. કહ્યું કે તમે યથાર્થ બોલે, તમે શ્રાવક છે કે મિથ્યાદષ્ટિ? મને ઘણું મોટું કામ છે. તે સાંભળી આશ્ચર્ય પામતો