________________
ઉપદેશક ઋતુરાણી વસત આવી. સર્પને આશ્રયસ્થાન આપનાર મલયાચલને ડી પવને, કુબેરની દીશામાં પેાતાનુ આશ્રયસ્થાન મનાવ્યું. એક વખતે પોતાના મિત્રા સહિત અકુલ ઉપવનમાં ગયા, તે જ વખતે શ્રદેવ સા વાહની કન્યા રત્નવતી પોતાની સખીઓ સહિત હિડાલા ક્રીડા કરતી હતી, બકુલ તેણીને જોઈ વિસ્મિત બન્યા, અને વિચારવા લાગ્યા, કે આ કાઈ દેવાંગના છે ? ના, ના, આ તા કાઈ નાગકન્યા જેવી લાગે છે ? હા, આ તે ચંચલાક્ષી છે. આ પ્રમાણે અનેક વિકલ્પો કરવા લાગ્યા, તે વારે રત્નવતી હીંડાલા ઉપરથી ઉતરી વિણા વગાડવા લાગી.
સમાનવયવાળી, સખીયાથી વિટળાયેલી રત્નવતી સાક્ષાત્ સરસ્વતી સમાન લાગતી હતી, તેણીને જોતાની સાથે જ બકુલ વ્યાકુલ બની ગયા, જાણે કે કોઈ તત્ત્વચિંતક ચૈાગી ધ્યાનમાં ન હેાય તેવા તે લાગતા હતા. ક્રીડા સંબધીના વિચારાને છેડી બકુલ ઘેર આવ્યા અને મિત્રાને વિદાય કરી પે।તે શયનગૃહમાં પલંગ ઉપર જઈ ને સૂત. અલ્પ પાણીમાં માછલીએ જેમ અશાંતિને અનુભવતી તરફડીઆ મારે તેમ અકુલ પણ અશાંતિને અનુભવતા, પાસા ફેરવતા હતા, જમવાના સમયે શેઠ શેઠાણીએ ખેાલાવ્યે ત્યારે તે ખેલ્યા કે મારી તબીયત સારી નથી. માટે મારે ભાજન કરવું નથી. ત્યારબાદ શેઠ પોતે બકુલ પાસે ગયા, તેને થયેલા આંતર રાગ જાણ્યા, શેઠે મિત્રાને લાવ્યા અને પુત્રની ખાખતમાં પૂછ્યું'. મિત્રએ ઉપવનમાં બનેલી