________________
૯
મૂળ છે. શાસ્ત્રોનુ અધ્યયન સ્મૃતિરમણીની કૃતિ છે, અને હિંસા પાપની માટી ખાણુ છે. અવિવેક ર'ગસ્થલી છે. ભવરૂપી વેલની વૃદ્ધિના કારણભૂત મહાકન્દ છે.
તેના દૃષ્ટાંત તરીકે આ અન્ને ભાઈ એ છે, મુનિના વચના સાંભળવાથી બન્ને ભાઈ આને જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વૈરાગ્યથી અન્ને જણાએ દીક્ષાની અનુમિત માગી, સસારની અસારતા જાણી શ્રેષ્ઠિ લલિતાંગે અન્નેનું અનુકરણ કર્યું, મુનિશ્વરે કહ્યુ કે હું તેા આહાર લેવા માટે આવેલ છું. કાઈના ઘેર રોકાવું અને કાઈની કથા કહેવી તે અમારા સાધુ ધર્મ તરીકે ઉચિત નથી. પણ ગૌરવ લાઘવતાનેા વિચાર કરી મેં આ બન્નેના પૂર્વ ભવ કહ્યો છે. દીક્ષા તા ગુરૂ મહારાજ આપે છે, જેઆ કુસુમાકર નામના ઉદ્યાનમાં છે. આજે જ શ્રી ચન્દ્રપ્રભસુરીશ્વરજી પધાર્યા છે.
હાથી જેવી રીતે પાણીને સૂંઢમાંથી છેડે છે. તેવી રીતે વૈભવ સહિત લીલાવતીને છેાડી નન્દ, સુનન્દ અને આનન્દને ઘરના વહેવાર સુપ્રત કરી અને પુત્રા સહિત લલિતાંગકુસુમાકર ઉદ્યાનમાં આવ્યા, શ્રી ચન્દ્રપ્રભસૂરિજીને વદના કરી, તેમના ચરણમાં નમસ્કાર કરી, અમૃત સમાન સ્વચ્છદેશનાનું પાન કર્યું. તેઓએ હાથ એડી સૂરીશ્વરજીને વિનંતિ કરી કે હે ભગવત ! અમે ભયાનક સસારથી ગભરાયેલા છીએ, માટે સ'સારથી રક્ષણ ફરવા માટે અમેને આપશ્રી સ ́સાર તારણ દીક્ષા આપે,