________________
ગુરૂજીએ દીક્ષા આપી, અને ત્રણે જણાએ ગુરૂમહારાજની સાથે વિહાર કર્યો, અનુક્રમે અનશન કરીને લલિતાંગ મૂનિ કાળધર્મ પામ્યા, બંને ભાઈઓ સંયમ માર્ગમાં સ્થિર રહ્યાં એકાદશાંગને અભ્યાસ કર્યો, બંને મુનિઓએ તપસ્યાઓ આદરી, રત્નાવલી આદિ ઘોર તપ કર્યા, બાર વર્ષ સુધી સંલેષણા કર્યા બાદ વિધિ પૂર્વક અનશન આદર્યું. એકદા ગંગદત્ત મુનિના ચિત્તમાં ઉપશમ સુખની અલા રૂપ દુઃકર્મ નિમિત્તે વિચિત્ર દુર્ભાવના પ્રગટ થઈ. મારે જન્મ કેમ વ્યથા ગ. બીજાની વાત તો શું કરું પણ મારા એ ઠેષ કરીને મને ત્યજી દીધે, કોયલ પિતાના ઇંડાને કોઈ દીવસ સેવતી નથી તેમ મને જન્મ આપી માતાએ તરત જ ત્યજી દીધે, બીજાથી પોષણ પામી મેટ થયે, સ્વજન તરફથી લાલન પાલન દ્વારા સુખને અનુભવ સ્વમમાં પણ “ન’ મલ્યો, હે આર્ય લલિત ! બાલ્યકાળમાં મને કેટલું ભયંકર દુઃખ પડ્યું હતું. - આર્ય લલિતે તેને દુર્ગાનથી દૂર રહેવા માટે સમજાવ્યું, પણ આર્ય ગંગદત્ત કાંઈ સાંભળ્યું નહી અને બેલ્યો કે આ તપનું ફલ જે મને મલે તો હું આવતા ભવમાં મોટો ભાગ્યવાન બનું, આર્ય લલિતે કહ્યું કે નિયાણું બાંધવું તે સાધુને માટે એગ્ય નથી.
" આવા સુંદર તપથી તે સાધારણ સુખની ઈચ્છા રાખીને મુનિઓમાં તેં તારી મૂર્ખતા જાહેર કરી છે. શ્રમણ અવસ્થાને નષ્ટ કરી આગામિક ભવમાં શુદ્રક રૂપ