________________
આપી દે, અને તું જઈને કહેજે કે તમારા કહ્યા મુજબ બધું જ કાર્ય થઈ ગયું છે. આ વાતને ગુપ્ત રાખજે.
ચતુરિકાના પાછા ગયા બાદ બાળકને લઈ લલિતાંગ પિતાના મિત્ર ગગને ઘેર આવ્યા. ત્યાં તેની પત્નિ સેવતિને તરતની સુવાવડ આવેલી હોવાથી, ગંગ અને સેવતીને એકાન્તમાં તમામ હકીકત કહી બતાવી. અને હું બાળક તમને સુપ્રત કરું છું. તેનું રક્ષણ કરજે. આ પ્રમાણે કહીને લલિતાગે રેવતીના મેળામાં પૂત્રને મૂક્યો, દરરોજ લલિતાંગ ગંગના ઘેર જઈને પુત્રની સંભાળ લઈ આવતે, સ્નેહ વરસાવત, ગંગને આપવાથી પુત્રનું નામ ગંગદત્ત રાખવામાં આવ્યું. - ધીર અને ગંભીર એવા મોટા પુત્ર રાજલલિતને એકાંતમાં લાવીને લલિતાગે કહ્યું કે માતાથી છૂપાઈને તારા નાના ભાઈને મલતો જતે રહેજે, પૂર્વ જન્મના નેહથી રાજલલિત વિના ગંગદત્ત રમત પણ નહી. મોટે ભાઈ નાના ભાઈ માટે દરરોજ અવનવી રમતોથી રમાડતો હતે, ઘેરથી જુરા જુદા પ્રકારની ખાવા લાયક વસ્તુઓ લાવી, ખવરાવતો હતે. | નાનાભાઈનો પ્રેમ મોટાભાઈ પ્રત્યે અનહદ હતું, ધીરે ધીરે ગંગદત્ત સાત વર્ષને થયે. પણ તેની માતા લીલાવતીને તેને ખ્યાલ જ ન હોતે ચતુરિકાની વાતથી તે આનંદિત હતી, પૂર્વજન્મના દ્વેષથી તેને ત્યાગ કર્યો છતાં