________________
烤麵
પુત્ર જીંવત
રહ્યો, લક્ષિતાંગની આજ્ઞાથી ગંગદત્ત જીવંત છે તેવી વાત કાઈ એ કહી ન હતી, એક દિવસ કૌમુદી મહાત્સવ આવ્યા, તે અવસરે આવેલા સગાસબં ધીઓને જમાડવા માટે અનેક પ્રકારના ઉત્તમેાત્તમ પાક અનાવવા માંડવા, ભાજન સમારભ જોઈ ને રાજલલિતને ભાઈ યાદ આવ્યેા, રાજલલિતે લલિતાંગને કહ્યુ કે હું પિતાજી! આજે તા હું મારા ભાઈ ને લાવીશ, લલિતાંગે કહ્યું કે હે વત્સ ! થાભી જા, તારી માતા તેના માટે બહુ ખરાબ છે. માટે ગ ગદ્યત્તને લાવી મૃત્યુ સન્મુખ મૂકીશ નહી.
રાજલલિતે કહ્યુ' પિતાજી! આપ મને આજ્ઞા આપે, અને જરા સરખી પણ ચિન્તા કરશેા નહી. હું એવું કા કરીશ કે જેનાથી બધું જ સારૂ થશે, શ્રેષ્ઠિની આજ્ઞા મળવાથી અને માતાને ભેજન સમારભના કાર્ય માં મગ્ન જોઈ ને ગગદત્તને રાજલલિત લઈ આવ્યા અને પડદામાં રાખ્યા, ધીમેથી સાવચેત પૂર્ણાંક ભાજન મડપમાં લાવ્યે, પહેલેથી કાણું પાડેલા વેત્રાસનમાં ગગદત્તને બેસાડી તેની પાસે રાજલલિત ખેડા. લલિતાંગ પેાતાના પરિવાર સહિત ભેાજન માટે ખેડા, લીલાવતીએ પીરસવા માંડયું. માતા દૂર ગઈ એટલે લેાકેાની દિષ્ટ ન પડે તેવી રીતે રાજલલિતે ગગદત્ત તરફ ભેાજ્ય વસ્તુઓ કી.
અને ગંગદત્તે વેત્રાસનને ખસેડી પક્ષીની માફક આપેલી વસ્તુએ લઈ લીધી, એટલામાં તારક નામને સન્માન