________________
Fo
હે નાથ ! મને વેશ્યા સમજી આપના કુટુ’બીજને જરૂરથી આપની સામે રોષ કરશે. માટે આપ પુત્ર સહિત મને ખીજાના ઘરમાં રાખા, પછીથી યુક્તિ પ્રયુક્તિ દ્વારા આપ ઘેર મેલાવી લેશેા, કેમકે કુલવતાને માટે વેશ્યા પતિ અનવુ કલકત છે. લલિતાંગને પણ બૈલેાકચસુંદરીની વાત ગમી અને લલિતાંગ પેાતાના ઘેર ગયા, માયાવી વેશ્યા અથવા લીલાવતી પેાતાના પુત્ર સહિત પિતાજીને ઘેર ગઈ, લીલાવતી, પુત્રા તથા કપાસના સુતર સહિત સુરંગ દ્વારા કુવામાં ગઈ.
લલિતાંગ પણ રાજાને નમસ્કાર કરી નગરજને સહિત પાતાના ઘેર આવ્યા, અને કુવા પાસે પિરવાર સહિત જઈ ને મેલ્યા, કે હવે તે ચન્દન પુત્રી મરી ગઈ હશે ? કુવામાં કાઈ કાદરાનું ભાજન લે છે કે નહી ? સેવક દ્વારા જવાબ મલ્યા કે ‘લે’છે. આ પ્રમાણે કહેવાથી લલિતાંગે લાકડાની માંચીને કુવામાં નાખી, ખાલ પડિતા લીલાવતીએ સુતરને માંચી ઉપર મૂક્યું. લેાકેા સુતર જોઈ ને આશ્ચય પામ્યા, ખીજી વખત માંચીને નાખવાથી લીલાવતીએ પેાતાના મોટા પુત્ર નન્દ ’ને માંચી ઉપર બેસાડવો, માંચી જ્યાં બહાર આવી કે તરત જ તાત ! તાત ! કહીને લલિતાંગ શ્રેષ્ઠિને ‘નન્દ ' વળગી પડચો, ત્યારે શ્રેષ્ઠિ અને પરિવાર તર્ક સહિત આશ્ચયમાં મગ્ન ખની ગયા, ત્રીજી વખત માંચી નાખ્યા પછી આનન્દ’ નામના પુત્ર આવ્યા, અને પિતાના ખેાળામાં
"