________________
અને તેને સત્કાર કર્યો, દામનક પિતાના ઘેર આજે ત્યારબાદ હંમેશા પરોપકારમાં લીન રહેવા લાગે, યાચકોને યથેચ્છ દાન આપત, વિષાની સાથે વિલાસ અને વિષય સુખે ભેગવવા લાગે, આ પ્રમાણે દામનકની કથા કહીને કૃપાનિધાન “ચન્ટે નિર્દય એવા શૂરને કહ્યું કે અન્વયવ્યતિરેકથી જેના માટે મેં કહ્યું હતું તેજ આ પવિત્ર ચારિત્રવાળા દામનક છે.
પૂર્વ જન્મમાં કરેલી હિંસાથી બાલ્યાવસ્થામાં વંશને નાશ થયે, અને મુનિ ઉપરના વાત્સલ્યભાવથી શ્રેષ્ટિના ઘેર ઉછર્યો, ત્રણ વખત માંછલાને ગ્રહણ કર્યા અને નદીમાં છોડ્યા, તેથી ત્રણ વખત મૃત્યુથી દામનક બચ્યો, માછલીની પાંખ ટુટવાથી તેની આંગળી કાપવામાં આવી, અહિંસાનો અભિગ્રહ હોવાથી તે કુલીન, નિગી, શ્રીમાન, કલાવાન, આયુષ્યમાન, યશસ્વી, તથા રૂપવાન થયે. તે માટે હે વત્સ ! જીવહિંસાના વિપાક ઘણું કષ્ટદાયક છે, જીવદયાનું ફળ પણ ઘણું ઉત્કૃષ્ટ હોય છે. આ પહેલાં તો દામન ઘણુ કષ્ટ જોયાં, પરંતુ પાછ- , નથી અનુપમ સુખની પ્રાપ્તિ કરી, કુરમાં કુર એવા તારા માટે શું શું થશે તે તે સર્વજ્ઞ ભગવંત જ કહીં શકે. વિશિષ્ટ ફળને આપવાવાળી કૃપાળુ એવા “ચંદ્ર” શૂરને ઘણું કથાઓ સંભળાવી, બળદ ગાડું ખેતર પાસે પહોંચ્યું, ઉતરીને બને ભાઈઓ પોતપોતાના કાર્યમાં પડ્યા, ચંદ્ર કહ્યું કે હે શૂર ! હું તને ફરીથી પણ ઘણી કથાઓ